std 6 all subject ekam kasoti: નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં તમને ધોરણ 6 ના દરેક વિષયની એકમ કસોટી લેવાની છે તેની પીડીએફ અહીં મળશે આ સાથે જ આ લેખમાં તમને આ એકમ કસોટી પીડીએફ નું સોલ્યુશન પણ મળશે તો જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણ છ ની એકમ કસોટી સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
આપ સૌ વિદ્યાર્થી મિત્રોની દર મહિને સરકાર દ્વારા એકમ કસોટી યોજવામાં આવે છે, આ એકમ કસોટી દ્વારા સરકાર દ્વારા ચકાસવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ને તેમના વિષયમાં કેટલું આવડે છે અને તે કેટલું ભણ્યા છે તેના આધારે આ એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ એકમ કસોટી 25 ગુણની હોય છે, આ એકમ કસોટીમાં અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેમ કે અમુક પ્રશ્નો એક ગુણ અને અમુક પ્રશ્નો મોટા પણ પૂછવામાં આવતા હોય છે.
ખાસ કરીને આ એકમ કસોટીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાથી ગભરાઈ ના જાય અને જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તે પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે તે માટે દર મહિને આ એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હોય છે, આ એકમ કસોટી પહેલા સરકાર દ્વારા ઘણા બધા પ્રશ્નોની પ્રશ્ન બેંક આપવામાં આવે છે તેમાંથી 25 ગુણની એકમ કસોટી લેવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીને તે એકમ કસોટીના જવાબો લખવાના હોય છે આમ આ રીતે એકમ કસોટી નું આયોજન કરવામાં આવતું હોય છે.
std 6 all subject ekam kasoti PDF
હવે વિદ્યાર્થી મિત્રો તમને નીચે ધોરણ છ ના દરેક વિષયની એકમ કસોટી આપવામાં આવે છે, પરંતુ જો તમને આ એકમ કસોટી ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો અમે તમને જણાવી દઈએ કે સૌપ્રથમ તમારે જે પણ વિષયની એકમ કસોટી ની પીડીએફ અથવા તો એકમ કસોટી નું સોલ્યુશન જોઈએ તેના ઉપર તમે ક્લિક કરીને મેળવી શકો છો.
એકમ કસોટી કઈ રીતે ડાઉનલોડ કરવી?
અહીં નીચે દરેક વિષયના નામ અને તેની સામે ડાઉનલોડ બ્લ્યુ કલરમાં લખેલું હશે તમારે જે પણ વિષયની એકમ કસોટી જોઈએ તે વિષયની સામે ડાઉનલોડ નો ઓપ્શન હશે તેના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારા મોબાઈલ માંથી એકમ કસોટી ની પીડીએફ ડાઉનલોડ થઈ જશે.
ગુજરાતી :- Download
ગણિત :- Download
વિજ્ઞાન :- Download
સા. વી :- Download
અંગ્રેજી :- Download
હિન્દી :- Download
સંસ્કૃત :- Download
std 6 all subject ekam kasoti PDF free
std 6 gujarati ekam kasoti solution
std 6 ganit ekam kasoti solution
std 6 english ekam kasoti solution
std 6 vigyan ekam kasoti solution
std 6 samajik vigyan ekam kasoti solution
std 6 hindi ekam kasoti solution
std 6 sanskrit ekam kasoti solution
આ વાંચો:- આયુષ્માન કાર્ડ ધારકોને 5 લાખ સુધીની સારવાર ફ્રી માં!
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે