std 7 all subjects ekam kasoti pdf download : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અમે તમને ધોરણ ૭ ની બધા જ વિષય એકમ કસોટીની pdf પ્રોવાઈડ કરવાના છીએ. એકમ કસોટી ના માર્કસ શિક્ષક દ્વારા વાર્ષિક પરીક્ષા માં મુકવામાં આવતા હોય છે.
તેથી જો તમે અત્યારે જ સારી રીતે મહેનત કરશો તો તમને વાર્ષિક પરીક્ષા માં પણ સારા ટકા આવી શકે છે. જો તમે અત્યાર થી જ એકમ કસોટી સારી રીતે લખશો તો તમને પ્રથમ તેમજ વાર્ષિક પરીક્ષા માં સારા ગુણ મેળવવામાં સરળતા રહે છે.
તેથી જ અમે અહીંયા ધોરણ ૭ ના બધા જ વિષય ની એકમ કસોટી ના પેપર અહીંયા પ્રોવાઈડ કર્યા છે, જો તમે આ પેપર ને સારી રીતે સોલ્વ કરશો તો તમને એકમ કસોટી અને પરીક્ષામાં લખવામાં પણ સરળતા રહેશે. જેથી તમારે આ પેપર ને અવશ્ય એક વાર સોલ્વ કરવા જોઈએ.
એકમ કસોટી કેમ જરૂરી છે ?
શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને એકમ કસોટી લેવામાં આવતી હોય છે અને આ એકમ કસોટીના માર્કસ ને વાર્ષિક પરીક્ષામાં પણ ઉમેરવામાં આવતા હોય છે આની સાથે એકમ કસોટી વિદ્યાર્થીઓ ને સારા ગુણ પણ લાવવામાં મદદરૂપ થતી હોય છે. એકમ કસોટી ના ઘણા પ્રશ્નો પ્રથમ તેમજ વાર્ષિક પરીક્ષા માં પૂછવામાં આવતા હોય છે.
એકમ કસોટી કેવી રીતે ડાઉનલોડ કરવી ?
એકમ કસોટી ને ડાઉનલોડ કરવા માટે તમને એક નીચે ટેબલ આપેલું છે જેમાં પહેલા દરેક વિષય ના નામ લખેલા છે અને તેની સામે ડાઉનલોડ બટન આપેલું છે હવે તમે જે પણ વિષયની એકમ કસોટી ડાઉનલોડ કરવા માંગતા હોવ તેની સામે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને pdf ને ડાઉનલોડ કરો.
ગુજરાતી | ડાઉનલોડ કરો |
હિન્દી | ડાઉનલોડ કરો |
અંગ્રેજી | ડાઉનલોડ કરો |
સામાજિક વિજ્ઞાન | ડાઉનલોડ કરો |
વિજ્ઞાન | ડાઉનલોડ કરો |
ગણિત | ડાઉનલોડ કરો |
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
Std 7 all subjects imp paper PDF 2024 – ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.