Std 3 all subjects imp paper pdf download : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે તમારે 7 તારીખથી એક્ઝામ ચાલુ થઈ રહી છે. જેથી ઘણા વિદ્યાર્થી મિત્રો ચિંતિત હસે કે પેપર કેવું આવશે કેવા કેવા પ્રશ્નો પુછાશે, કારણકે આ પરીક્ષા તેમના માટે તેમની પ્રથમ પરીક્ષા હસે.
આજના આ આર્ટિકલમાં અમે તમને ધોરણ 3 ના બધા જ વિષયોનાં પેપર પ્રોવાઈડ કરીશુ, મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે જે જે પેપર પહેલા ની એક્ઝામ માં પૂછાય ગયા હોય તે પેપર ના પ્રશ્નો અત્યાર ની પરીક્ષામાં પૂછાતા હોય છે.
હવે અમુક વિદ્યાર્થી તેમજ મિત્રો ને પ્રશ્નો થતાં હસે કે અમે આ પેપર કેમ પ્રોવાઇડ કરીએ છીએ એમને શું ફાયદો થાય છે , તો મિત્રો અમે વિદ્યાર્થીઓ ને અહીંયા અમારી આ વેબસાઇટ પર પેપર upload કરીને મદદ કરવા માંગીએ છીએ અને તમને જે તમારી સ્ક્રીન પર ads જોવા મળે છે તેનાથી એમને પૈસા મળે છે.
પેપર ડાઉનલોડ કેવી રીતે કરવા ?
પેપર ડાઉનલોડ કેવી રીતે કરવું ? જો તમારે પણ પેપર ડાઉનલોડ કરવું હોય તો નીચેના સ્ટેપ અનુસરો.
- મિત્રો, તમને નીચે એક ટેબલ જોવા મળતું હસે જેમાં સૌ પ્રથમ વિષયનું નામ હસે અને તેની સામે ડાઉનલોડ કરવાની લિંક.
- હવે તમારે બ્લૂ કલર ની લીંક પર ક્લિક કરવાનું છે.
- ત્યાર બાદ તમારે ગૂગલ ડ્રાઇવ કે ગમે તે બીજી ડ્રાઇવ પર પેપર ખુલવાનું રહેશે.
- હવે તમને તમારા વિષયનું પેપર જોવા મળશે.
આવી રીતે તમે આસાની થી ધોરણ 3 ના પેપર ડાઉનલોડ કરી શકો છો.
ખાસ સૂચના : જો તમે કોઈ ADS પર ક્લિક નહિ કરો તો આ ડાઉનલોડ લિંક કામ નહિ કરે જેથી પેપર ને ડાઉનલોડ કરતાં પહેલા એકવાર ads પર ક્લિક કરો.
વિષય નું નામ | ડાઉનલોડ લિંક |
ગુજરાતી | ડાઉનલોડ કરો |
ગણિત | ડાઉનલોડ કરો |
પર્યાવરણ | ડાઉનલોડ કરો |
Whatsapp group | Join Now |
Telegram group | Join Now |
વિદ્યાર્થી મિત્રો તમને ઉપર ના ટેબલ માં ધોરણ 3 ના પેપર પ્રોવાઈડ કરેલ છે લિંક પર ક્લિક કરીને તમે આસાની થી પેપર ને ડાઉનલોડ કરી શકો છો.
હજુ સુધી પણ તમે અમારા whatsapp group ને જોઈન ન કર્યું હોય તો અત્યારે જ અમારા whatsapp group ને જોઇન કરો જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
std 6 imp questions paper solution pdf : ધોરણ 6 દરેક વિષયના આઈએમપી પેપર મેળવો
Std 7 all subjects imp paper PDF 2024 – ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ
Std 8 IMP Questions Paper 2024 | ધોરણ 8 ના બધા જ વિષય ના પેપર PDF અહીંથી કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.