std 11 All Subjects Blueprint PDF AllExam

std 11 All Subjects Blueprint PDF Second Exam

WhatsApp Group Join Now

નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને ધોરણ ૧૧ બધાજ વિષયનું પ્રશ્ન પત્રનું પરિરૂપ આપવાનો છું તો ખાસ મિત્રો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચો. ભણવામાં તમને ખુબજ ઉપયોગી અને તમારા માટે ખાસ સરકાર દ્વારા બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે છે, આ બ્લુપ્રિન્ટ તમને ખુબજ ઉપયોગી હોય છે, અહી હું તમને ધોરણ 11 ના દરેક વિષય ની ફ્રીમાં બ્લુપ્રિન્ટ આપવાનો છું એ પણ એક pdf સ્વરૂપે અને તમે તે બ્લુપ્રિન્ટ ને બિલકુલ ફરી માં દોવ્ન્લોદ પણ કરી શકશો. તો ખાસ દરેક વિધાર્થીમિત્રો  આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

Bluprint શું કામ આવે?

હવે તમારા માંથી ઘણા વિધાર્થીના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રશ્ન પત્રનું પરિરૂપ શું કામ આવે તો વિધાર્થી મિત્રો તમારી કોઈપણ પરીક્ષા હોય તેના પહેલા સરકાર દ્વારા આ પ્રશ્ન પત્રનું પરિરૂપ જાહેર કરવામાં આવે છે આના દ્વારા તમે તમારી પરીક્ષા ની તૈયારી સરળતાથી કરી શકો છો.

તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હશે કે આ બ્લુપ્રિન્ટ શું કામ આવે છે તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે આ બ્લુપ્રિન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે જ્યારે તમે કોઈપણ પરીક્ષા આપો ત્યારે તેના પહેલા સરકાર દ્વારા એક બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવે છે બ્લુપ્રિન્ટના આધારે તમને એ માહિતી મળે છે કે તમારું પ્રશ્નપત્ર તમને કેવું જોવા મળશે કયા પ્રકારના તમને પ્રશ્નો જોવા મળશે કેટલા ગુણના પ્રશ્નો જોવા મળશે અને કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે આવી દરેક માહિતી તમને બ્લુપ્રિન્ટમાં જોવા મળતી હોય છે.

શું Blueprint પરીક્ષામાં ઉપયોગી હોય છે?

હા વિદ્યાર્થી મિત્રો આમ તો બ્લુ પ્રિન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે બ્લુ પ્રિન્ટમાં તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપવામાં આવે છે જેમાં તમને તમારું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું આવશે તમારા પ્રશ્નો કઈ જગ્યાએ કેટલા ગુણ હશે તે દરેકે દરેક માહિતી તે પ્રશ્નપત્રમાં તમને મળી રહે છે તેના આધારે તમે તમારી પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો છો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બ્લુ પ્રિન્ટ ખૂબ જ ઉપયોગી હોય છે.

 

Leave a comment