Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D

ધોરણ 12 મનોવિજ્ઞાન

વિભાગ D માટે IMP

WhatsApp Group Join Now

* છેલ્લા 4 વર્ષના બોર્ડ પરીક્ષાના પેપરમાંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા છે! 

ખાસ સૂચના:- અમુક પ્રશ્નો પાછળ જે નંબર લખવામાં આવ્યો છે તેનો મતલબ એવો છે કે તે પ્રશ્ન એટલી વાર બોર્ડ પરીક્ષા માં પુછાયેલ છે, ધારોકે કોઈ પ્રશ્ન પાછળ કૌંસમાં (2) લખેલું છે તો તેનો અર્થ એવો થાય છે કે ગયા વર્ષોમાં 2 વાર આ પ્રશ્નને બોર્ડ પરીક્ષા માં પૂછવામાં આવ્યો છે!

પેપર 1

1 પ્રત્યક્ષીકૃત સંગઠનમાં ‘સમાનતા અને પૂરકતા’ સમજાવો.

2 થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો.(3)

3 ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી ભાષાકીય, તાર્કિક-ગાણિતિક અને સાંગીતિક બુદ્ધિ સમજાવો,

4. સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો

5. મનોવલણો જૂથ વ્યાપી હોય છે. સવિસ્તાર સમજાવો.(2)

6 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો.

7. મનોશારીરિક રોગો તરીકે હૃદયસંબંધી રોગો અને બલ્ડપ્રેશર સમજાવો.

8. માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાંથી ‘આહાર’ અને ‘કસરત’ સમજાવો.

9. ‘મનોપચાર’ અને ‘સલાહ’ વચ્ચેના ત્રણ તફાવત લખો.

10. યોગના આઠ અંગોના નામ આપો અને ‘યમ’ વિશે ટૂંકી સમજ આપો.

11. બ્રોનફેનબ્રેનરના પર્યાવરણ અંગેના પાંચ તંત્રોની સમજૂતી આપો.

12. માનવવર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરુપયોગની સમજૂતી આપો.

13. વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો.

14. લગ્નના ફાયદાઓ વર્ણવો.(4)

પેપર 2

1 વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું? સમજૂતી આપો.

2. અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો.

3. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે ? સમજાવો.

4. પ્રતિભાસંપન્નતાના લક્ષણો વર્ણવો.(3)

5. મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે-સમજાવો.

6. સંઘર્ષના પ્રકારોની સમજૂતી આપો.

7. મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો.

8. ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો.

9. અષ્ટાંગ યોગના પગથિયાં જણાવો.

10. સલાહનો અર્થ સ્પષ્ટ કરો.

11.ઘોંઘાટ પ્રદૂષણની માનવ વર્તન પર અસરો વર્ણવો.

12. પુનઃ ઉપયોગ અને ઊર્જા સંરક્ષણની સમજૂતી આપો.

13.વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો.

14. વ્યક્તિલક્ષી સુખ સમજાવો

 

પેપર 3

1. ઊંડાઈના એકનેત્રીય સંકેતો જણાવી કોઈપણ બે સમજાવો.

2. થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો.

3. બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખનની સમજૂતી આપો.

4. પ્રતિભા સંપન્નતાના લક્ષણો સમજાવો.

5. મનોવલણો જૂથ વ્યાપી હોય છે. સવિસ્તાર સમજાવો.

6.કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો.

7. લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો.

8.મનોશારીરિક રોગો તરીકે “ડાયાબિટીસ” સમજાવો.

9. મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવતો લખો.

10. “પ્રાણાયામ” વિશે નોંધ લખો.

11. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતિ આપો.

12. પુનઃ ઉપયોગ અને ઊર્જા સંરક્ષણની સમજૂતિ આપો.

13. લેખિત કસોટીઓની સમજૂતિ આપો.

14. લગ્નના કાયદાઓ વર્ણવો.(3)

 

પેપર 4

1. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો.

2. થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો.

3.પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા સમજાવો.

4. પ્રતિભા સંપન્નતાનાં લક્ષણો જણાવો.

5. “મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે.” – સમજાવો..(2)

6. ટૂંકનોંધ લખો : અનિવાર્ય ક્રિયા દબાણ

7. આત્મરત વિકૃતિ

8.મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવતો લખો.

9. ટૂંકનોંધ લખો : ‘ગ્રીન હાઉસ અસર’

10. વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો.

11. લેખિત કસોટીઓની સમજૂતી આપો.

12. સરળ સંરચનાની સમજૂતી આપો.

13.’ લગ્નના ફાયદાઓ વર્ણવો(3)

14. વિધાયક મનોવિજ્ઞાનનાં ધ્યેયો વર્ણવો.

Leave a comment