વિવો કંપની ના v સીરીઝ નું નવું વેરિઅન્ટ લોન્ચ થવા જઈ રહ્યું છે જેનું નામ vivo V30e છે. જેને વિવો 2 મે ના રોજ લોન્ચ કરશે

Vivo V30e બે કલર ના ઓપ્શન માં જોવા મળશે : વેલ્વેટ બ્લેક અને સિલ્ક બ્લૂ.

આ સ્માર્ટફોન માં રાઉન્ડ કેમેરા મોડ્યુલ આપવા માં આવ્યા છે જે હાલ ના Realme 12 અને oneplus 12 ની સીરીઝ માં જોવા મળે છે

વિવો વી30ઇ ફ્રન્ટ માં ultra slim 3D curved display અને સ્માર્ટ કલર ટેમ્પરેચર એડજેસ્ટમેટ ની સુવિધા સાથે લૉન્ચ કરવામાં આવશે

આ સ્માર્ટફોન માં dual rear camera setup ની સાથે 50MP Sony IMX882 સેન્સર અને સેકન્ડરી સેન્સર માં aura light જોવા મળશે.

સેલ્ફી અને વિડિયો કોલીંગ ની સંપૂર્ણ આવશ્કયતાઓ ને પૂર્ણ કરવા માટે વિવો એ આગળ ના ભાગ માં 50MP નો કેમેરો આપવામાં આવશે.

વિવો વી30e માં 6.78 ઇંચ ની fHD+ AMOLED display ની સાથે 120Hz રીફ્રેશ રેટ જોવા મળી શકે છે.

આ સ્માર્ટફોન માં Qualcomm Snapdragon 6 Gen 1 chipset પ્રોસેસર આપવામાં આવી શકે છે આની સાથે 8GB RAM અને 256GB સ્ટોરેજ જોવા મળી શકે છે.

વિવો એ અધી સુધી Vivo V30e ની કિંમત વિશે કોઈ જાહેરાત કરી નથી. પરંતું જ્યારે વિવો નો V29e લૉન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત 28,999 હતી

આ ફોન ની ઉપ્લબ્ધતા ની વાત કરીએ તો 2 મે ના 12 વાગે થી આ સ્માર્ટ ફોન ઓનલાઇન તેમની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હસે