વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ લાંબા સમયથી ધોરણ 12 ના રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હતા.
બોર્ડની પરીક્ષા આપવાની એક મહિના ઉપર થયું અને વિદ્યાર્થીઓના મનમાં સવાલ હતો કે ક્યારે આવશે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ?
તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે.
બોર્ડ દ્વારા જણાવવામાં આવે છે કે ધોરણ 12 નું રિઝલ્ટ 9 મે 2024 ના સવારે 9:00 વાગે જાહેર થશે.
એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ 12 નું રિઝલ્ટ આવતીકાલે સવારે 9:00 વાગે જાહેર થઈ જશે ત્યારબાદ તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો.
તમે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને જોઈ શકો છો. રીઝલ્ટ કઈ રીતે જોવું તે જાણવા માટે