WhatsApp Group Join Now

આજનો સોનાનો ભાવ 22 કેરેટ : આખરે ! લગ્નની સીઝન વચ્ચે સોનાનો ભાવ ઘટયો, જાણો આજે શું રહ્યો ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજનો સોનાનો ભાવ 22 કેરેટ : ઘણા દિવસોથી સોના ભાવમાં ખૂબ તેજી ચાલી રહી છે. અને એમાં લગ્નની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. આજે સોનાનાં ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે આજે ચાંદીનો ભાવ 96,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી રૂ.3000 મોંઘી થઈ ગઈ હતી.

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા વચ્ચે આખરે આજે બ્રેક લાગી છે, 20 જાન્યુઆરી 2025 ના રોજ  સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોધવામાં આવ્યો હતો. નવા વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1460 રૂપિયા નો વધારો જોવા મળ્યો હતો.

આજનો સોનાનો ભાવ 22 કેરેટ : આખરે ! લગ્નની સીઝન વચ્ચે સોનાનો ભાવ ઘટયો, જાણો આજે શું રહ્યો ભાવ

20 જાન્યુઆરી 2025 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં, 24 કેરેટ સોનાના ભાવ ઘટીને 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1460 રૂપિયા 22 કેરેટ સોનું 1350 રૂપિયા મોઘું થયું હતું.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 74,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.

આજનો સોનાનો ભાવ : સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી માં પણ, લેટેસ્ટ ભાવ જાણી ને ખુશ થઈ જશો

સોનાના ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 96,400 રૂપિયા નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી જે હવે ઘટીને 96,400 રૂપિયા થઈ છે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે

Leave a comment