Categories: Trending

આયુષ્માન કાર્ડ ધારકોને 5 લાખ સુધીની સારવાર ફ્રી માં!

આયુષ્માન કાર્ડ એ ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય ને સુખાકારીને સુધારવાનું લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલી એક યોજના છે આ યોજના હેઠળ 10 કરોડથી વધુ પરિવારોને રૂપિયા 10 લાખના આરોગ્ય વીમા પુરા પાડવામાં આવે છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને આયુષ્માન કાર્ડ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કયા કયા દસ્તાવેજો ની જરૂર પડશે તેની તમામ વિગતો જાણવા માટે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો

આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક હેલ્થ કેર પ્રોજેક્ટ છે જેમાં દેશનો સૌથી ગરીબ નાગરિકના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવાનો લક્ષ્ય ધરાવે છે આયુષ્માન કાર્ડ બે મુખ્ય સ્વાસ્થ્ય યોજના નો સમાવેશ થાય છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના હેઠળ 10 કરોડથી વધુ પરિવારોને દસ લાખના આરોગ્ય વીમા હેઠળ મુક્તિ આપવામાં આવશે આ યોજના રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેસલેસ સારવાર પૂરી પાડે છે તેને સરકારે મંજૂરી આપેલી છે

આયુષ્માન કાર્ડ યોજના નો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારત યોજના નું દેશ માત્ર એટલો જ છે જે લોકો આર્થિક રીતે ગરીબ છે જો બીમારીથી જ ઝમી રહ્યા છે અને ઓછા પૈસા હોવાના કારણે સારી હોસ્પિટલમાં સારવાર મેળવી શકતા નથી એવા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજનાનો દેશો એ છે કે આયુષ્માન કાર્ડ ધારી લોકો સરકારની મદદથી આર્થિક સહાય મેળવી શકે તેવું તેમના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને દસ લાખ સુધીની મફત સારવાર મેળવી શકે આયુષ્માન કાર્ડ માટે વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના ની હોસ્પિટલ અથવા સીએસસી સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે

આ વાંચો:- ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત દરેક લોકોને દર મહિને 1000 રૂપિયા મળશે!

આયુષ્માન કાર્ડ ના ફાયદા

  • આ યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે
  • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તમારી ચિકિત્સાની વ્યવસ્થા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જઈ શકે છે
  • 50 કરોડથી વધુ લોકો આ યોજના લાભ મેળવી રહ્યા છે
  • આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો થશે

 

જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થીનો આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • HHID નંબર

આયુષ્માન કાર્ડ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી? PM Ayushman Bharat yojana

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી જન આરોગ્ય વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
  • Official Website:- https://abdm.gov.in/
  • ત્યારબાદ મોબાઈલ નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે અને ઓટીપી જનરેટ કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરો નામ રેશનકાર્ડ નંબર અને મોબાઈલ નંબર દ્વારા શોધો
  • પરિણામને આધારે તમે ચકાસી શકો છો કે તમારો કુટુંબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થી છે કે નહીં
  • પછી તમારે 24 અંકનો HHID નંબર મળશે જેને તમારે સાચવીને રાખવાનું રહેશે આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયા માટે જરૂરી છે
  • જો તમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાયકાત છે કે નહીં તે જાણવા માટે તમે કોઈ પણ હોસ્પિટલ સાથે સંપર્ક કરી શકો છો જે પ્રધાનમંત્રી
  • જન આરોગ્ય યોજનામાં કામ કરે છે અથવા તમે આયુષ્માન ભારત યોજના ના કોલ સેન્ટરને 14 555 પર કોલ કરી શકો
  • જો તમને HHID મળ્યો છે તેની આધારે તમે નજીકની હોસ્પિટલમાં જવું અથવા તો આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો
  • નજીકના સી એસ સી સેન્ટર પર જઈ શકો છો અને આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો

 આ વાંચો:- આજનું હવામાન: હવે ઠંડી ભુક્કા બોલાવશે? હવામાન નિષ્ણાતોની આગાહી

Recent Posts

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

2 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

3 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

3 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

3 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

5 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

1 week ago