Categories: Trending

અમદાવાદ : 12 હત્યા કરનારા ભુવાનો વધુ એક કાંડ ખુલ્યો, પ્રેમિકા એ લગ્નનું દબાણ કર્યું તો તેના પણ ટુકડા કરી નાખ્યાં, વાંકાનેરમાં જઈને ડાટ્યા ટુકડા

અમદાવાદ : એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપી, તાંત્રિક વિધિના બહાને લોકો ને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મૌત ના ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં પોલિસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલિસ તપાસમાં ભૂવાએ કુલ 12 લોકોને હત્યા કરવાનું સામે આવતા પોલીસએ હવે એક પછી એક કિસ્સાની જાંચ શરૂ કરી છે. જેમાં પોલીસ ને કેટલાક સબૂત હાથ લાગ્યા છે.

સીરિયલ કિલર નવલસિંહ ચાવડાની પૂછપરછ દરમિયાન પોલીસ ને જે હકીકત હાથ લાગી છે તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે. પોલિસ તપાસમાં નવલસિંહ એ જણાવ્યું છે કે તેણે કુલ 12 લોકોની હત્યા કરી છે. જેમાં એક તેની પ્રેમિકાની હત્યા પણ નવલસિંહ એ કરી હોવાનું સામે આવ્યું છે. નગ્માનો પરીવાર પારિવારિક સમસ્યાઓ લઈને નવલસિંહ પાસે આવતો હતો ત્યારે નગ્માને નવલસિંહ સાથે પ્રેમસંબંધો બંધાઈ જાય છે, ત્યારબાદ નગ્મા નવલસિંહ ને લગ્ન માટે દબાણ કરવા લાગે છે જેથી નવલસિંહ નગ્મા ને તેના ઘરે બોલાવી તેની હત્યા કરી, તેના ટુકડા કરી નાખે છે ત્યારબાદ તેના ટુકડાને બેગમાં ભરી વાંકાનેર રેલવે સ્ટેશનની સામે ડાટી આવે છે.

 

પોલીસને આ વાત ની જાણ થતાં પોલીસ એસડીએમ ની ઉપસ્થિતિ માં ખોદકામ કરીને કેટલાક અવશેષો શોધી કાઢયા છે. આ સિવાય વાત કરીયે તો  કાદર અલી, તેનો પુત્ર, અને તેની પત્નીનો મૃતદેહ એક રિક્ષામાંથી મળી આવ્યો હતો, જેમાંથી પોલીસ ને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જ્યારે પોલીસ દ્વારા નવલસિંહ ની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની ગાડીમાંથી સમાન શબ્દો વાળી બીજી એક સુસાઇડ નોટ મળી આવી. જેથી પોલીસ ને આશંકા છે કે આ ત્રણ ની હત્યા પણ નવલસિંહ એ જ કરી છે. અને તે સુસાઈડ નોટ પણ નવલસિંહ એ જ લખી છે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે. ધન્યવાદ…

ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન?

નવી બીમારી ! Disease X નો ખતરો, નથી જોવા મળતા કોઈ લક્ષણ, બાળકો બની રહ્યા છે શિકાર, સાવધાન થઈ જજો

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

Recent Posts

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

7 hours ago

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

3 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

3 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

3 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

4 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

5 days ago