આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ ની ભરતી માટે સરકારે 723 જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડી દીધું છે. જે લોકો આર્મી માં નોકરી કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે. આ ભરતી માટે 10 પાસ કરેલ વ્યક્તિ પણ અરજી કરી શકે છે. આ ભરતી ની ઓનલાઈન અરજી 2 ડીસેમ્બર 2024 થી શરૂ થઈ ગયેલ છે. જેમાં મહિલા અને પુરુષ બંને આંવેદન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડીસેમ્બર 2024 છે.
આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 10 પાસ કરેલ માટે 723 જગ્યા માટે નોટીફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં ફાયરમેન માટે 247 જગ્યા, ટ્રેડ્સમેન માટે 389 જગ્યા, મટીરીયલ અસિસ્ટન્ટ માટે 10 જગ્યા, ઓફિસ અસિસ્ટન્ટ 27 જગ્યા, સિવિલ મોટર ડ્રાઇવર માટે 4 જગ્યા ભરતી બહાર પાડવામાં આવી છે.
આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ ભરતીની ઉંમર મર્યાદા ની વાત કરીએ તો અરજદાર ની ઉંમર 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે, પરંતુ મટીરીયલ અસિસ્ટન્ટ અને સિવિલ મોટર ડ્રાઇવરની ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારો ને સરકારી નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
આ ભરતી માટે ઉમેદવારની લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને મેડિકલ ટેસ્ટ ના આધાર પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર ને ઓનલાઈન અરજી કરવા કરાવવાની રહેશે, અને ઉમેદવાર ને ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિસિયલ નોટીફિકેશન વાંચી લેવાની રહેશે અને અરજી કરવા માટે લિંક પર ક્લિક કરવા નું રહેશે.
આ પણ વાંચો : ફ્રી ફ્રી ફ્રી! Jio લાવ્યું છે બેસ્ટ પ્લાન, દરરોજ 2GB ડેટા સાથે 20GB વધારાનો ડેટા એકદમ ફ્રી
ત્યાર બાદ ઉમેદવાર ને ફોર્મ માં પૂછવામાં આવેલ બધી જાણકારી સાચી સાચી ભરવાની છે અને ફોર્મ માં ડોક્યુમેન્ટ ને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અરજી ફોર્મ માં પૂછવામાં આવેલ તમામ જાણકારી ભરી, સરખી રીતે ચેક કરી લાસ્ટ માં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને હા ઉમેદવાર ને પ્રિન્ટ લઈને સાચવવાની રહેશે.
ઉમેદવાર ને આ ભરતી માં અરજી કરવા માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહિ. આ ભરતી પ્રક્રિયા એકદમ ફ્રી છે. આનાં માટે કોઈ પણ પ્રકાર ની ઓનલાઈન ફી ભરવાની જરૂર નથી.
અરજી શરૂ થવાની તારીખ : 2 ડિસેમ્બર 2024
અરજી કરવાની અંત્તિમ તારીખ : 22 ડિસેમ્બર 2024
ઓફીસિયલ નોટીફિકેશન : ડાઉનલોડ કરો
ઓનલાઇન અરજી કરવાની લિંક : Apply Now
આવી જ લેટેસ્ટ ભરતી અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને join કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
Gold price today : જાણો શું રહ્યો સોના ચાંદીનો ભાવ, આ અઠવાડિયે તોય સસ્તું સે આવતા અઠવાડિયે વધી જશે
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…
e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…