કિસાન પરિવહન યોજના: હાલમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓ કાર્યરત છે, સરકાર દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ખેડૂતને દરેક પ્રકારે મદદ મળી રહે, આ યોજનાને જે કૃષિ ક્ષેત્રમાં ખેતીની ઉપજ વધારવા અને તેમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે. આઈ યોજના ‘કિસાન પરિવહન યોજના’ તરીકે ઓળખાય છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદનો બજારમાં પહોંચાડવા માટે જરૂરી વાહનોની ખરીદી પર સબસીડી આપતી છે.
કિસાન પરિવહન યોજના એક એવી યોજના છે, જેના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર, ટેમ્પો, અને અન્ય વાહનોની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે. આ સહાયથી ખેડૂતો તેમના પાકને સરળતાથી બજારમાં લઈ જઈ શકશે અને પોતાની આવકમાં વધારો કરી શકશે. 2022માં આ યોજના કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદનને વધુ સસ્તી અને સરળ રીતે બજારમાં પહોંચાડવાનો છે.
આ યોજનાનો લાભ ખાસ કરીને આ વર્ગના ખેડૂતોને મળશે:
મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને આરોગ્ય-આર્થિક રીતે પછાત વર્ગ (OBC) ના ખેડૂતોને વધુ સબસીડી મળશે.
SC/ST અને મહિલાઓ માટે કુલ ખર્ચાનો 35% અથવા 75,000 રૂપિયા સુધી, જે ઓછું હોય તે મળશે.
સામાન્ય અને અન્ય ખેડૂતો માટે, કુલ ખર્ચાનો 25% અથવા 50,000 રૂપિયા સુધી, જે ઓછું હોય તે મળશે.
આ વાંચો:- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફત રાસન મળશે જાણો કઈ રીતે થશે અરજી પ્રક્રિયા
આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી છે:
1. ગૂગલ પર Kisan Portal શોધી અને એપ્લિકેશન પોર્ટલ પર જાઓ.
2. ત્યાં કિસાન પરિવહન યોજના પર ક્લિક કરો.
3. પોર્ટલ પર પૂરતી માહિતી વાંચી અને પછી અરજી માટે આગળ વધો.
4. જો ખેડૂત પહેલાથી પોર્ટલ પર રજીસ્ટર્ડ છે તો તેઓ સીધા આ સૂચનાઓ અનુસરી શકે છે, નહિતર તેઓ પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
5. રજીસ્ટ્રેશન બાદ દસ્તાવેજોને અપલોડ કરો અને એચઇફ રીતે PDF ડાઉનલોડ કરો.
– ખેડૂતોએ માન્ય બ્રાન્ડ અને ડીલર્સ પાસેથી વાહન ખરીદવું પડશે.
– ખ્રેડૂતે સહાય મેળવવા માટે પકું બીલ/લાયસન્સ હોવું જોઈએ.
જો મિત્રો તમે નવી યોજનાઓ વિશે જાણવા માંગતા હોય કે કોઈપણ નવી સરકારી ભરતી વિશે જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WHATSAPP ગ્રુપ ને જોઈન કરો
નોંધ:- અહીં અમે તમારી જાણકારી માટે આ માહિતી આપી છે આ કોઈ સરકારી વેબસાઈટ નથી તમે કોઈ પણ જાતની અરજી કરતા પહેલા સરકારી વેબસાઈટ ઉપર ચકાસી લેવું અને ત્યારબાદ અરજી કરવી.
આ વાંચો:- ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના હેઠળ ₹900 ની સહાય મળશે
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…
e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…