ગુજરાત હવામાન 2025: આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવુ રહેશે? હવામાન વિભાગે કરી માવઠા અને પવનની આગાહી

ગુજરાત હવામાન 2025 : ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલના સમયમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવાર દિવસ દરમિયાન રાજ્યમાં ઘણા શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સાથે લઘુ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહે છે. જેથી રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.

રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનમાં માં સોમવાર ની સરખામણીએ લઘુ તાપમાન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આની સાથે પવનની હતી સામાન્યથી વધુ હોવાના કારણે રાજ્યમાં ઠંડક વર્તાઈ

ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ રાજ્યના હવામાન ને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, મંગવરે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. નલિયાંનું તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, તેની સાથે ભુજમાં 11,  કંડલા એરપોર્ટ પર 8.8, ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.8, કેશોદમાં 11.4, પોરબંદર 13, અમરેલી 12, અમદાવાદ 13.6, વડોદરા 14, ગાંધીનગર 11.4, અને સુરત 15.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોGujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રોમાં આવી ભરતી, પગાર ધોરણ સાંભળી ને ચોંકી જશો, અહીં જાણો સંપુર્ણ માહિતી

શું કરી પરેશ ગૌસ્વામી એ ગુજરાતના હવામાન વિશે આગાહી ?

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ તેમની સોશ્યલ મીડિયા ચેનલ પર ગુજરાત ના હવામાન વિશે જણાવે છે કે શનિવાર સુધી રાજ્યના કોઈ પણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. બે દિવસથી રાજ્યમાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે. હાલમાં પવનની હતી સામાન્ય કરતા વધારે ચાલી રહી છે. અત્યારે 14 થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી પવનની ગતિ આવી જ રહેશે કોઈ ફેરફાર નહી થાય. આ સામાન્યથી થોડો જ વધારે પવન છે જેના કારણે ઊંચાઈ વાળા પાકોને નુકશાન નહિ થાય.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.

વધુ વાંચો :

એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતા પણ આ સરકારી વેબસાઈટ ઉપર સમાન સસ્તો મળે છે! કઈ છે આ વેબસાઇટ?

Jio IPO: રિલાયન્સી જીઓ નો સૌથી મોટો આઇપીઓ આવી રહ્યો છે જે 40 હજાર કરોડનો હશે!

 

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

23 hours ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

1 day ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

3 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

6 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago