Categories: Sarkari Job

Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી

ભારતીય નૌકાદળ (Indian Navy Recruitment) દ્વારા 2024 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે બેરોજગાર યુવાનો માટે એક વિશિષ્ટ તક છે. આ ભરતીના અંતર્ગત કોઈ પણ અરજી ફી વગર વિવિધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીના માધ્યમથી ઉમેદવારોને મહત્તમ ₹56,100 માસિક પગાર મળશે. ભરતીની તમામ વિગતો જાણીને યોગ્ય ઉમેદવારો નક્કી સમયમર્યાદામાં અરજી કરી શકે છે.

આજના સમયમાં ઘણા લોકોનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે કંઈક કરે, અને આવા લોકોને એવી સરકારી નોકરી પસંદ હોય છે જેમાં દેશ માટે કંઈક સારું કાર્ય કરવાનું હોય છે, જો તમે પણ દેશ માટે કંઈક સારું કરવા માંગતા હોય અને કોઈ એવી સરકારી નોકરી શોધી રહ્યો હોય તો તમારા માટે આ સારો મોકો ગણી શકાય છે, તમે ઇન્ડિયન નેવીમાં અરજી કરી શકો છો, અને જો તમે આ ભરતી મ પાસ થઈ જાવ છો તો તમે આ નોકરી દ્વારા પણ દેશની સેવા કરી શકો છો.

Indian Navy Recruitment માટે ખાલી જગ્યાઓના નામ

ભારતીય નૌકાદળ દ્વારા SSC Executive (Information Technology) માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમે આ પોસ્ટ માટે લાયક છો, તો આજે જ અરજી કરવી જોઈએ. વધારાની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું અનિવાર્ય છે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે નીચે દર્શાવેલી લાયકાત હોવી જરૂરી છે:

  • MSc/ BE/ B.Tech/ M.Tech ડિગ્રી સાથે નીચેના વિષયોમાં પાસ
  • કોમ્પ્યુટર સાયન્સ
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  • સોફ્ટવેર સિસ્ટમ્સ
  • સાયબર સુરક્ષા
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
  • બીસીએ/બીએસસી (કોમ્પ્યુટર સાયન્સ/IT) અને એમસીએમાં પાસ

આ વાંચો:- SBI RD yojana : ફક્ત 10,000 રૂપિયા ભરો અને મેળવો 7,09,902 રૂપિયા, જાણો કેટલા વર્ષ માટે ભરવા પડે છે રૂપિયા ?

ઉંમર મર્યાદા

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોનો જન્મ 2 જુલાઈ 2006 અને 1 જુલાઈ 2009 વચ્ચેનો હોવો જોઈએ. વધુ વિગતો માટે ભરતીની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને મહત્તમ ₹56,100 સુધીના પગાર સાથે અન્ય સુવિધાઓ આપવામાં આવશે. સેલરી સંબંધિત વધુ માહિતી માટે નૌકાદળની ઓફિશિયલ વેબસાઈટનો અભ્યાસ કરવો.

 

કુલ ખાલી જગ્યાઓ

ભારતીય નૌકાદળ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં કુલ 15 ખાલી જગ્યાઓ છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી માટે શોર્ટલિસ્ટિંગ, SSB ઇન્ટરવ્યૂ, મેડિકલ પરીક્ષા, અને મેરિટ યાદીના આધારે અંતિમ પસંદગી થશે.

અરજી ચાર્જ

દરેક ઉમેદવારો માટે ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઉમેદવારો માટે કોઈપણ અરજી ફી નહીં લેવામાં આવે.

ભરતીની જાહેરાતની તારીખ: 15 ડિસેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ:10 જાન્યુઆરી 2025

આ વાંચો:- વોટ્સએપના આ ત્રણ ફીચર વિશે હજી સુધી કોઈને પણ ખબર નથી, તમે જાણી લો

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવી પડશે.

https://www.joinindiannavy.gov.in અરજી કરવા માટેની official વેબસાઈટ છે.

અરજી કરતાં પહેલા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.

Share
Published by
Sahil

Recent Posts

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

1 day ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

2 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

2 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

3 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

4 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

1 week ago