LIC જીવન ઉત્સવ યોજના: ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા રજૂ કરાયેલી ‘જીવન ઉત્સવ’ યોજના એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત બચત અને સંપૂર્ણ જીવન વીમા યોજના છે. આ યોજના પોલિસીધારકોને જીવનભર આર્થિક સુરક્ષા અને બચતના લાભો પ્રદાન કરે છે.
આ યોજના માં જો કોઈ વ્યક્તિ રોકાણ કરે છે તો તેને રિટાયરમેન્ટ પછી તેને દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવતા હોય છે.જો તમને આ યોજના વિશે કોઈ ખ્યાલ નથી તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે, જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો આમાં તમને તમારા બધા જ પ્રશ્નો ના જવાબ મળી જશે.
આ યોજના માં જો તમે 15 વર્ષ માટે મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પોલિસી સમાપ્ત થયા પછી દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવે છે આની સાથે તમારે જ્યારે આ પૈસાની જરૂર પડે છે ત્યારે તમે તમારી જમાં રકમ માંથી ઉપડ પણ લઈ શકો છો. અને આ યોજના માં તમારે કોઈ ને કોઈ પણ પ્રકાર નો ટેકસ પણ આપવો પડતો નથી.
આ પણ વાંચો : ભારતીય પોસ્ટ ભરતી 2024: નોકરીની નવી તક માટે તૈયારી થઈ જાઓ!
પોલિસીધારકને બે આવક લાભ વિકલ્પો આપવામાં આવે છે :
પોલિસીધારકના દુર્ભાગ્યવશ મૃત્યુના કિસ્સામાં, નોમિનીને નીચે મુજબનું મૃત્યુ લાભ ચૂકવવામાં આવે છે:
નોટ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જાહેર સ્ત્રોતો પર આધારિત છે. વધુ વિગતો અને અપડેટ્સ માટે, કૃપા કરીને LICની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના LIC શાખા સાથે સંપર્ક કરો.
આવી જ યોજના, જોબ્સ, ટ્રેડિંગ ન્યૂઝ, એજ્યુકેશન, ઓટોમોબાઇલ વગેરે ની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.
LIC સરલ પેન્શન યોજના: રિટાયરમેન્ટ માટે દર મહિને 12,000 રૂપિયાની પેન્શન મેળવવાની શ્રેષ્ઠ તક
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…