Categories: Trending

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી કંપનીમાં કામ કરવાની ઈચ્છા રાખો છો, તો તમારા માટે એક સારી તક સામે આવી છે. હાલમાં MRF Tyres દ્વારા નવી ભરતીની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ભરતીમાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે એવી માહિતી આપવામાં આવી રહી છે.

આ ભરતીમાં કુલ 199 જેટલી ખાલી જગ્યાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ ઉમેદવારોને ₹20,500 સુધીનો પગાર, બસ અને કેન્ટીન જેવી સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા, યુનિફોર્મ અને મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

કોણ કરી શકે અરજી?

આ ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે: જેની વિગતો નીચે આપવામાં આવેલ છે .

  • 10 પાસ
  • 12 પાસ
  • ITI પાસ
  • ડિપ્લોમા ધારક
  • ગ્રેજ્યુએટ ઉમેદવારો

તેથી ઘણા યુવાનો માટે આ એક સારી તક બની શકે છે. ખાસ કરીને નવા ઉમેદવારો કે જેમને અનુભવ ઓછો છે તેમના માટે આવી ભરતી ઉપયોગી બની શકે છે.

 

શું મળશે સુવિધાઓ?

સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર કંપની દ્વારા ઉમેદવારોને નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવી શકે છે:

  • બસ સુવિધા
  • કેન્ટીન
  • રહેવાની વ્યવસ્થા
  • યુનિફોર્મ
  • મેડિકલ સપોર્ટ
  • સેફ્ટી શૂઝ

આ પ્રકારની સુવિધાઓ ઘણા ઉમેદવારો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે કારણ કે કંપનીમાં કામ કરવું વધુ સિમ્પલ બની જાય છે.

આ પણ વાંચો : PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

યુવાનો માટે મોટી તક

ગુજરાત સહિત દેશભરના ઘણા યુવાનો હાલ સારી નોકરીની શોધમાં છે. આવી ભરતીની માહિતી યુવાનોમાં ઉત્સાહ જગાવે છે. જો ભરતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હોય, તો યોગ્ય સમયે અરજી કરીને ઉમેદવારો સારી કારકિર્દી બનાવી શકે છે.

જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો, તો આવી ભરતી પર નજર રાખવી તમારા માટે ફાયદાકારક બની શકે છે.

આવી જ લેટેસ્ટ ભરતીની માહિતી, હવામાન વિભાગની આગાહી તેમજ તમામ ન્યૂઝ માટે અમારી વૉટ્સએપ ચેનલ ને join કરો.

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

Share
Published by
vitalkhabar

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

3 months ago