ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સખીવન સ્ટોપ સેન્ટર વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ કરેલ છે, જે મહિલાઓને આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી.
આ યોજના રૂપે 6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આજના લેખ દ્વારા આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અમારા દ્વારા તમને પ્રદાન કરીશું જેથી આ યોજનાના લાભો, પાત્રતા, અને અરજી કેવી રીતે કરવી ? તેની વિગતવાર માહિતી સમજાવવામાં આવી છે.
ભારત દેશમાં મહિલાઓને જેટલો જરૂરી પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખ મરાઠી પીળી તો હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણ વાળી સગર્ભા મહિલાઓને ગર્ભમાં વિકસતા બાળકને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળક ના શારીરિક વિકાસમાં ખામી આવે છે. અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહી જાય છે. તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. તો ગરીબી અને આર્થિક અર્થવ્યવસ્થાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિ સમય સુધી કામ કરવું પડે છે.
બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી, એટલે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. અને ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરેલી છે. જેનો અમલ દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં કરવામાં આવશે.
પ્રથમ બાળકોના જન્મ આપનારી માતાને પ્રશ્રુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે એમનો મુખ્ય હેતુ રહેલ છે.
આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણા સરકાર તરફથી વળતરરૂપે રોકડ આપવામાં આવશે.
ગર્ભવતી મહિલાઓને અને રાત્રે મહિલાઓને રોકડમાં મજૂરી જેટલા નાણા મળી રહે. અને જરૂરી આરામ મળી રહે પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઈ શકે છે.
ગર્ભ અધુરે પડી જાય અથવા તો મૃત બાળકનો જન્મ થાય એવા સંજોગોમાં
આ પણ વાંચો : દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે lic ની આ યોજના જાણો કેવી રીતે
હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ કેટલી સહાય મળે છે અરજી કેવી રીતે કરવી? કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે ? તેની તમામ વિગત અમારા આ સચોટ અને સુવ્યવસ્થિત લેખને વાંચીને તમને મળી ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.
લેપટોપ ખરીદી સહાય યોજના: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર કરશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી
કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…
e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…