Categories: Trending

Pushpa 2 Leak Online : આ એપ થી જુઓ પુષ્પા 2 ફ્રીમાં HD ક્વોલિટી માં, એકદમ રિયલ

Pushpa 2 Leak Online : પુષ્પા 2 ધ રુલ 5 ડીસેમ્બર 2024 ના થિયેટર માં રિલીઝ થઈ છે, આ ફિલ્મ  લઈને દર્શકો માં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝ પહેલા જ દર્શકો માં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણા લોકો એ તો ટિકિટની એડવાન્સ-બુકિંગ પણ કરાવી લીધી છે. આ સાથે ફિલ્મ ને લઈને ચોંકાવનારાં સમાચાર સામે આવ્યા છે જે મેકર્સ ને મોટો આંચકો આવી શકે છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સુક્તા જોવા મળી રહી છે. પુષ્પા ની ભવ્ય સફળતા બાદ પુષ્પા ના મેકર્સે પુષ્પા 2 ને પણ થિયેટર માં રિલીઝ કરી દીધી છે. જેમાં સ્ટાર કાસ્ટમાં અલ્લું અર્જુન અને રશ્મિકા મંદાના છે. તમને જણાવી દઈએ કે મેકર્સ પુષ્પા 2 : ધ રુલ ને 6 ડિસેમ્બરે રિલીઝ કરવાના હતા પરંતુ લોકો ની ડિમાન્ડ અને ઉત્સુક્તા ના કારણે મેકરસ એ એક દિવસ પહેલા જ પુષ્પા 2 ને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

કઈ એપથી જોશો પુષ્પા 2 ? અને કેવી રીતે ?

અત્યારના સમય માં માર્કેટ માં ઘણા એવા એપ્સ છે જેના પરથી તમને રિલીઝ ના દિવસે જ ફ્રીમાં કોઈ પણ ફિલ્મ ને જોઈ શકો છો પણ તેમાં એવું થતું હોય છે કે તે ક્યાંક ને ક્યાંક તમારા ડેટા નો યુઝ કરતા હોય છે અથવા તો તેમાં ખૂબ જ એડ્સ આવતી હોવાથી આપણને તે ફિલ્મ જોવામાં મજા નથી આવતી. તો આ સમસ્યા ને પહોંચી વળવા માટે આ બે એપ બેસ્ટ છે જેમાં ઘણી એડ્સ પણ નથી આવતી અને તે તમારા ડેટા નો યુઝ પણ નથી કરતા. આ બે એપ નું નામ છે – વેદુ અને મોવીબૉક્સપ્રો, જેના પર તમને કોઈ પણ મોવી ને રિલીઝ ના દિવસે જ જોઈ શકો છો અને તે પણ ફ્રી માં.

વેદુ એપથી પુષ્પા 2 કેવી રીતે જોવી ?

વેદુ એપથી પુષ્પા 2 ને જોવા માટે તમારે નીચે આપેલ કેટલાક સ્ટેપ ને અનુસરવા પડશે, નીચે આપેલ સ્ટેપ ને અનુસરી ને તમે 100% પુષ્પા 2 ને જોઈ શકશો. તે પણ HD ક્વોલિટી માં અને ફ્રી માં, આને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ડાયરેક્ટ એપ પર પણ જોઈ શકો છો.

  • સૌ પ્રથમ તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે vedu ત્યાર બાદ તમારી સામે ઘણા બધા પરિણામ જોવા મળશે.
  • હવે તમારે જે પહેલી લિંક દેખાય છે તે vedu ની સાઇટ છે તેના પર ક્લિક કરવાનું છે.
  • હવે તમારી સામે વેબસાઇટ ખૂલશે ત્યાર બાદ તમે થોડા નીચે તરફ સ્ક્રોલ કરશો એટલે તમને ડાઉનલોડ apk બટન જોવા મળશે.
  • હવે તે ડાઉનલોડ apk બટન પર ક્લિક કરો હવે તમારી સામે પોપ અપ શો થશે અને પૂછશે કે શું તમારે ખરેખર apk  ડાઉનલોડ કરવું છે તમારે download anyways પર ક્લિક કરો અને apk ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ થયા બાદ તમારે ઇન્સ્ટોલ કરીને gmail થી લોગીન કરવાનું છે.

હવે તમે ફ્રી માં પુષ્પા 2 ને જોઈ શકો છો તે પણ HD ક્વોલિટી માં અને ફ્રી માં.

 

આ પણ વાંચો : પુષ્પા 2: ઇતિહાસ રચવા માટે તૈયાર! 48 કલાકમાં બમ્પર એડવાન્સ બુકિંગ!

મોવિબૉક્સપ્રો એપ થી પુષ્પા 2 કેવી રીતે જોવી ?

  • સૌ પ્રથમ તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે movie box pro હવે તમારી સામે જે પહેલા નંબર પર પેજ દેખાય છે તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ મોવિબૉક્સ પ્રો માં પ્રવેશ કરવા માટે તમારે ગૂગલ એકાઉન્ટ થી લોગીન થવું પડશે.
  • હવે તમારી સામે વેબસાઇટ ખૂલશે, તમે ચાહો તો વેબસાઇટ પર પણ પુષ્પા 2 ને જોઈ શકો છો. અને એપ ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો.

મેકર્સ ને લાગશે ફટકો ?

જી હા મેકર્સ ને ફટકો લાગી શકે છે કરોડોનો ફટકો કારણ કે અત્યારે પુષ્પા 2 માટે થીયેટરો હાઉસફૂલ થઈ ગયા છે લોકોમાં પુષ્પા 2 ને લઈને એટલો ક્રેઝ છે કે લોકો અગાઉ બે દિવસ પહેલા થી j એડવાન્સ બુકિંગ કરાવી લીધી હતી. અને આવામાં લોકો ને ફ્રી માં કોઈ એપ પર બિલકુલ ફ્રી માં ફિલ્મ મળી જાય છે તો મેકર્સ ને ફટકો લાગી શકે છે, કારણ કે લોકો ને ફ્રી માં ફિલ્મ મળતી હોય તો શું લેવા લોકો તે ફિલ્મ ને જોવા માટે હજારો રૂપિયા આપે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવી જ અપડેટ્સ મળતી રહે.

જ્ઞાન સહાયક ભરતી 2024 : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવવાનો સૌથી શ્રેષ્ઠ મોકો!

દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 day ago

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

3 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

4 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

4 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

5 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

6 days ago