Categories: Sarkari Job

RRB Group D ભરતી 2025: રેલવે વિભાગમાં ગ્રુપ ડી માં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

RRB Group D ભરતી

નમસ્કાર મિત્રો ભારતીય RRB Group D ભરતી જગ્યા માટે એક મહત્વની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતીમાં ઘણા પદો ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અરજી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી હું તમને આજના આ લેખમાં આપવાનો છું. તો મિત્રો જો તમે રેલવે વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે ખાસ છે તો અંત સુધી જરૂરથી વાંચજો.

શૈક્ષણિક લાયકાત 

RRB Group D ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ 10 પાસ અથવા તો આઈ.ટી.આઈ નું પ્રમાણપત્ર હોવું જોઈએ, જો તમે પણ ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે પણ આ ભરતીમાં અરજી કરી શકો છો.

આ વાંચો:- Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રોમાં આવી ભરતી, પગાર ધોરણ સાંભળી ને ચોંકી જશો, અહીં જાણો સંપુર્ણ માહિતી

RRB Group D ભરતી માટે ઉંમર મર્યાદા

જે પણ ઉમેદવારોની ઉંમર 18થી 33 વર્ષ સુધી છે તે આ ભરતીમાં અરજી કરી શકે છે, (SC/ST અને OBC માટે છૂટછાટ ઉપલબ્ધ)

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અરજી કરવાની તારીખો વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકો છો અને આ ભરતી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે રેલવે વિભાગ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે
  • www.indianrailways.gov.in
  • ત્યાં તમારે સૌ પ્રથમ RRB Group D ભરતી શોધવાની છે અને તેના પર ક્લિક કરવાનું છે
  • ત્યારબાદ તમારે હવે અહીં ધ્યાનપૂર્વક અરજી કરવાની છે, અને જે પણ આવશ્યક દસ્તાવેજ હોય તેની વિગતો ત્યાં લખવાની રહેશે.
  • ત્યારબાદ અરજી સબમીટ કરી દેવી, અને તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરી દેવું.

પરીક્ષા પ્રક્રિયા અને પેટર્ન

લેખિત પરીક્ષા (CBT) અને શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મુખ્ય વિષયોમાં સામાન્ય જ્ઞાન, ગણિત, અને સમકાલિન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે

આ વાંચો:- આધાર કાર્ડ લોન 2025 : ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા બેઠા આધાર કાર્ડ થી લોન લો, શું આધાર કાર્ડ થી લોન લેવી જોઈએ કે નહીં ? અહીં જાણો

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

20 hours ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

1 day ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

3 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

6 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago