SBI Clerk vacancy 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 2025 માટે ક્લાર્ક (જ્યુનિયર એસોસિયેટ) પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 13,735 જગ્યાઓ ભરવામાં આવશે.
આજ ના આ આર્ટિકલ માં અમે તમને આ ભરતી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપીશું જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો. જેથી તમારા મનન માં જે પણ પ્રશ્ન હોય તેના ઉતર મળી જાય.
અરજી પ્રક્રિયા: ઇચ્છુક ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 17 ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.
SBI ક્લાર્ક ભરતી 2025 બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ તક છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોને સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. પરીક્ષાની તૈયારી માટે યોગ્ય અભ્યાસક્રમ અને સમય વ્યવસ્થાપન મહત્વપૂર્ણ છે. વધુ માહિતી અને અપડેટ્સ માટે SBIની અધિકૃત વેબસાઇટ નિયમિત રીતે તપાસવી જરૂરી છે.
સરહદ ડેરી ભરતી: નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સૌથી મોટો મોકો, અત્યારે જ કરો અરજી!
Indian Army Group C Recruitment 2025 : ઇન્ડિયન આર્મી માં 625 પોસ્ટ માટે ભરતી, પગાર ધોરણ પણ સારું
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…