STD 10 all subjects IMP Question paper For first exam 2024 | ધોરણ 10 ના બધા વિષય ના પેપર અહીંથી ડાઉનલોડ કરો

STD 10 all subjects IMP Question paper For first exam 2024 | ધોરણ 10 ના બધા વિષય ના પેપર અહીંથી ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ! ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોમ્બર મતલબ કે સોમવાર થી શરૂ થઈ રહી છે, જેના કારણે ઘણા વિદ્યાર્થી ચિંતિત હસે કે પ્રથમ પરીક્ષા માં કેવું પેપર આવશે, કેટલા ગુણ નું હસે, હાર્ડ હસે કે સહેલું તેવા વિચારો ઘણા વિદ્યાર્થીઓ ના મનન માં આવતા હસે જેના કારણે તમને ઘણું ટેન્શન પણ થતું હસે એટલા જ માટે અમે તમારા માટે ધોરણ 10 ના ગયા વર્ષ ના imp questions paper લઈ ને આવ્યા આવ્યા છે જેને સોલ્વ કરીને તમે સારા ટકા લાવી શકો છો. આ imp questions પેપર માંથી 90 ટકા થી વધારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

STD 10 all subjects IMP Question paper For first exam 2024 | ધોરણ 10 ના બધા વિષય ના પેપર અહીંથી ડાઉનલોડ કરો

વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે પ્રથમ પરીક્ષા ને ચાલુ થવામાં હવે તમારી પાસે ફક્ત આ એક જ રસ્તો છે જો તમે અમારા દ્વારા imp questions પેપર ને સોલ્વ કરો છો તો તમારે સારા ટકા આવી શકે છે ઘણી વાર પુછાયેલ પ્રશ્નો ફરીથી પૂછવામાં આવતા હોય છે.

પ્રથમ પરીક્ષા નું પેપર કેવું આવશે ? કેટલા ગુણ નું હસે ?

ઘણાં વિદ્યાર્થીઓ ના મનન માં એવા પણ પ્રશ્નો હસે કે પેપર કેવું આવશે, અને પેપર કેટલા ગુણ નું હસે તો તમને જણાવી દઇએ કે તમારું પ્રથમ પરીક્ષા નું પેપર કુલ 80 ગુણ નું રહેશે અને આ નો સમય 3 કલાક નો રહેશે. વિભાગ A માં 24 માર્કસ, વિભાગ B માં 18 માર્કસ, વિભાગ C 18 માર્કસ, અને વિભાગ D 20 માર્કસ ના પ્રશ્નો પૂછવામાં આવશે.

વિદ્યાર્થી મિત્રો અમે તમને નીચે બધા વિષય ના imp questions પેપર અને બધા વિષય ની blue print ની લીંક મૂકી છે, તમે download બટન પર ક્લિક કરીને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. 

બધા વિષય ની બ્લૂ પ્રિન્ટ Download Now
ગુજરાતી Paper 1 Paper 2 Paper 3
હિન્દી Paper 1 Paper 2 Paper 3
અંગ્રેજી Paper 1 Paper 2 Paper 3
બેઝિક મેથ્સ Paper 1 Paper 2 Paper 3
સ્ટાન્ડર્ડ મેથ્સ Paper 1 Paper 2 Paper 3
વિજ્ઞાન Paper 1 Paper 2 Paper 3
સંસ્કૃત Paper 1
સામાજિક વિજ્ઞાન Paper 1 Paper 2 Paper 3
શા.શી Paper 1
આવી જ એજ્યુકેશન રિલેટેડ અપડેટ્સ સૌથી પહેલા મેળવવાં માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

std 12 imp questions paper first exam 2024 || ધોરણ 12 imp પેપર અહીંથી ડાઉનલોડ કરો

Std 9 all subjects paper solution 2024, ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો

std 11 first exam paper PDF || ધોરણ 11 બધાજ વિષયના imp પ્રથમ પરીક્ષા 2024 

Leave a comment