std 11 all subject exam imp paper PDF || ધોરણ 11 બધાજ વિષયની imp પ્રથમ પરીક્ષા
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ધોરણ 11 મા અભ્યાસ કરો છો? જો તમે ધોરણ 11 માં અભ્યાસ કરતા હોવ અને તમારે ધોરણ 11 ની પરીક્ષા આપવાની હોય તે પહેલા તેના માટે આઈએમપી પ્રશ્નપત્ર જોઈતા હોય તો તમે અહીંથી મેળવી શકો છો. તમે આ લેખમાં થોડાક નીચે ચાલ્યા જશો એટલે તમને ધોરણ 11 ના દરેક વિષયના નામ લખેલા છે અને તેની સામે ડાઉનલોડ કરવાનું ઓપ્શન હશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે તે વિષયનું પેપર ડાઉનલોડ કરી શકશો.
std 11 All Subject exam paper શા માટે ડાઉનલોડ કરવા?
ધોરણ 11 માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ જાણતા હશે કે તેમની હવે બહુ જ જલ્દી પરીક્ષા આવી રહી છે અને પરીક્ષા આપવા જતા પહેલા તેમની અમુક પેપર સોલ્યુશન કરવા પણ ખૂબ જ જરૂરી હોય છે જેનાથી તેઓ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે છે આ આઈએમપી પેપર કઈ રીતે વિદ્યાર્થીને લાભદાયક બને છે તેના વિશે ચાલો હું તમને થોડીક માહિતી આપું.
ખાસ સૂચના : જો તમે કોઈ ADS પર ક્લિક નહિ કરો તો આ ડાઉનલોડ લિંક કામ નહિ કરે જેથી પેપર ને ડાઉનલોડ કરતાં પહેલા એકવાર ads પર ક્લિક કરો.
⇒ IMP પેપર સોલ્યુસન ડાઉનલોડ ⇐
LATEST 2025 MOST IMP PAPER SOLUTION
FIRST EXAM
ગુજરાતી :- DOWNLOAD NOW
સમાજશાસ્ત્ર :- DOWNLOAD NOW
મનોવિજ્ઞાન :- DOWNLOAD NOW
ભૂગોળ :- DOWNLOAD NOW
SECOND EXAM
ગુજરાતી :- DOWNLOAD NOW
હિન્દી :- DOWNLOAD NOW
સમાજશાસ્ત્ર :- DOWNLOAD NOW
મનોવિજ્ઞાન :- DOWNLOAD NOW
ભૂગોળ :- DOWNLOAD NOW
SECOND EXAM IMP
LAST YEAR MOST IMP PAPER
ગુજરાતી પેપર :- Download Now
મનોવિજ્ઞાન પેપર :- Download Now
અંગ્રેજી પેપર :- Download Now
ભૂગોળ પેપર :- Download Now
ભૂગોળ પેપર-2 :- Download Now
ઇતિહાસ પેપર :- Download Now
સમાજશાસ્ત્ર પેપર :- Download Now
સમાજશાસ્ત્ર પેપર 2 :- Download Now
સંસ્કૃત પેપર :- Download Now
ઇતિહાસ પેપર :- Download Now
તત્વજ્ઞાન પેપર :- Download Now
અર્થશાસ્ત્ર પેપર :- Download Now
હિન્દી પેપર:- Download Now
અહીં અમે તમને જે પણ પેપર આપી તે ધોરણ 11 માટેના ખૂબ જ આઈએમપી પેપર હોય છે અથવા તો અમુક પેપર એવા હોય છે જે પહેલા ધોરણ 11 ની પરીક્ષામાં પુછાઈ ગયેલા હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ આ પેપરને જુએ છે અને તેમને ખ્યાલ આવે છે કે તેમને જે હવે પરીક્ષા આપવાની છે તે પરીક્ષાના પેપર આવા આવશે જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો એ થતો હોય છે કે જે પેપર પહેલાના પુછાઇ ગયેલા હોય કે આઈએમપી પેપર હોય તેમાંથી પણ ઘણા પ્રશ્નો બેઠે બેઠા વિદ્યાર્થીઓની પરીક્ષામાં પુછાઈ જતા હોય છે તો વિદ્યાર્થીઓ તે પ્રશ્નોની બહુ જ સરળતાથી લખી શકે છે કારણ કે વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો પાકા કરી દીધા હોય છે.
જો પરીક્ષામાં પ્રશ્નો બેઠે બેઠા ના પુછાય તું વિદ્યાર્થીઓની બીજું પણ ફાયદો થતો હોય છે, વિદ્યાર્થીઓને ખબર પડે છે કે તેમની આગામી પરીક્ષાનું પેપર કેવું આવશે અને તેમને કેવી તૈયારીઓ કરવી પડશે તેમનું કેટલા ગુણનું પેપર આવશે અને કેટલા સમયમાં લખવાનું હશે તે આ પેપરના આધારે તેમને ખબર પડતી હોય છે. અને આ આઈએમપી પેપર સોલ્યુશન કરીને વિદ્યાર્થી તેમની પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકે છે
આમ વિદ્યાર્થીઓની આ આઈએમપી પેપરના ઘણા બધા લાભ થતા હોય છે, એટલા માટે જો તમે પણ ધોરણ 11 ની પરીક્ષા આપવાના હોય તો જરૂરથી આ પેપરને એક વાર સોલ્યુશન કરીને જાવ જેથી તમે પણ તમારી તૈયારી બહુ જ સારી કરી શકો અને તમારી પરીક્ષામાં તમે સારા એવા ગુણ મેળવી અને પાસ થઈ શકો. હવે અહીં ધોરણ 11 ના દરેક વિષયના પેપર આપેલા છે તમારે જે પણ વિષયની તૈયારી કરવી હોય તે વિષયનું પેપર ડાઉનલોડ કરીને તમે તૈયારીઓ શરૂ કરી શકો છો.
ધોરણ 11 બધાજ વિષયની નવી Blueprint : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આ વાંચો:-
- એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 ટુંક સમય માં થશે શરૂ, જેમાં તમને ઈલેક્ટ્રોનિક આઈટમ થી લઈને રસોડા ની વસ્તુઓ પર મળશે 50 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
- આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરતા શીખો માત્ર 5 મિનિટમાં

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે