Std 11 Science IMP Questions Paper for first exam 2024 | ધોરણ 12 સાયન્સ ના બધા વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ
Std 11 Science IMP Questions Paper for first exam 2024 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! તમારી પ્રથમ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે જેથી ઘણા વિદ્યાર્થીઓ ને ટેન્શન હસે કે પરીક્ષા માં હું શું લખીશ અને પેપર કેવું આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકાર નું ટેન્શન લેવાનું નથી કારણ કે અમે તમારા માટે most Imp questions પેપર લઈ ને આવ્યા છે જેની મદદ થી તમે સારા ટકા લાવી શકો છો. આ પેપર માં આપવામાં આવેલ દરેક પ્રશ્નો પહેલા ની પરીક્ષાઓ માં પુછાઇ ગયેલ હોવાથી 90 ટકા ચાન્સ છે કે આ પરીક્ષા ની અંદર પણ આ જ પ્રશ્નો આવે.
વિદ્યાર્થી મિત્રો, અમે તમને નીચે બધા જ વિષય ના પ્રશ્નો પેપર પ્રોવાઈડ કર્યા છે જેના માધ્યમ થી તમે સારા ટકા લાવી શકો છો. ઘણીવાર એવું બનતું હોય છે કે જે પ્રશ્નો પહેલાની પરીક્ષા માં પુછાયેલ હોય છે તે જ પ્રશ્નો હાલ ની પરીક્ષા ની અંદર પણ પૂછવામાં આવતા હોય છે. જો તમે થોડા સમય ની અંદર સારા ટકા અને સારી તૈયારી કરવા માંગતા હોવ તો તમે અમારા દ્વારા આપવામાં આવેલ પ્રશ્ન પેપર ને સોલ્વ કરીને સારા માર્કસ તેમજ સારા ટકા લાવી શકો છો.
11 સાયન્સ નું પેપર કેવું આવશે ?
વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થી નું પેપર 50 માર્કસ નું આવતું હોય છે જેને લખવા માટે તમને 1 કલાક નો સમય આપવામાં આવતો છે. તમને વિભાગ A માં 10 માર્કસ, વિભાગ B માં 12 માર્કસ, વિભાગ C માં 18 માર્કસ, વિભાગ D માં 10 માર્કસ ના પ્રશ્નનો પૂછવામાં આવતા હોય છે.
રસાયણ વિજ્ઞાન (chemistry) | Paper 1 Paper 2 |
ભૌતિક વિજ્ઞાન (physics) |
Paper 1 Paper 2 |
ગણિત (Maths) |
Paper 1 Paper 2 |
જીવ વિજ્ઞાન (Biology) |
Paper 1 |
English | Paper 1 Paper 2 |
Computer | Paper 1. Paper 2 |
સંસ્કૃત | Paper 1 Paper 2 |
Std 9 all subjects paper solution 2024, ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો
std 11 first exam paper PDF || ધોરણ 11 બધાજ વિષયના imp પ્રથમ પરીક્ષા 2024
std 12 imp questions paper first exam 2024 || ધોરણ 12 imp પેપર અહીંથી ડાઉનલોડ કરો
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.