Std 7 all subjects imp paper PDF 2024 – ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ

WhatsApp Group Join Now

Std 7 all subjects imp paper PDF 2024 : નમસ્કાર મિત્રો, ધોરણ 7 ની પરિક્ષા ચાલુ થઈ ગઈ છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ને પરીક્ષા નો ભય સતાવી રહ્યો હસે, કારણ કે બાળકે વાચવા કરતા વધારે રમવા માં ધ્યાન આપ્યું હસે.

આ તમારા ટેન્શન ને હળવું કરવા માટે અમે તમારા માટે ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર લઈ ને આવ્યા છીયે, આ પેપર પહેલાની પરીક્ષાઓ માં પુછાયેલ હોવાથી 80 ટકા થી વધારે ચાન્સ રહેતો હોય છે કે આ વખત ની પરીક્ષા ની અંદર પણ તેવા જ પ્રશ્નો પૂછવામાં આવે. 

જો તમારા બાળક ને અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે સારા ટકા લાવવા ઈચ્છતા હોવ તો તમારે અમારા દ્વારા પ્રોંવાઈડ કરવામાં આવેલ પેપર PDF ને ડાઉનલોડ કરીને તેને જો સોલ્વ કરશો તો તમને સારા ટકા લાવવા થી તમને કોઈ નઈ રોકી શકે.

ઘણી વાર એવું બનતું હોય છે કે જે પ્રશ્નો પહેલાની પરીક્ષા માં પૂછવામાં આવેલ હોય તે પ્રશ્નો ફરીથી પૂછવામાં આવતા હોય છે. એટલે જો તમારે પ્રથમ પરીક્ષા ની અંદર સારા ટકા લાવવા હોય તો તમે અમારા દ્વારા આપવામાં આવેલ પેપર ને ડાઉનલોડ કરીને લાવી શકો છો.

Std 7 all subjects imp paper PDF 2024 - ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ

જે પણ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 7 ના આઈએમપી પેપર ડાઉનલોડ કરવા માંગે છે તેમને સૌપ્રથમ નીચે દરેક પેપર ના નામ લખેલા હશે અને તેની સામે ડાઉનલોડ નું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરીને તમે પેપર ડાઉનલોડ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો પેપર ડાઉનલોડ કર્યા બાદ તમારે તે પેપર નું સોલ્યુશન ઘરે બેઠા કરવાનું છે ત્યારબાદ તમે જ્યારે પણ તમારી પ્રથમ પરીક્ષા ના પેપર લખવા જશો ત્યારે તમને તે પેપર બહુ જ સહેલા લાગશે અને ઘણા પ્રશ્નો જે પેપર તમે સોલ્વ કર્યા છે તેમાંથી પણ પુછાઇ શકે છે તેથી તમે સરખી રીતે જવાબ લખીને સારા ગુણ પણ મેળવી શકો છો.

ગુજરાતી Paper 1 Paper 2
હિન્દી Paper 1  Paper 2
સંસ્કૃત Paper 1 Paper 2
અંગ્રેજી Paper 1 Paper 2
ગણિત Paper 1 Paper 2
વિજ્ઞાન Paper 1  Paper 2
સામાજીક વિજ્ઞાન

Paper 1 Paper 2

 

વિધાર્થી મિત્રો, અમુક વિષય ના પેપર મળ્યા નથી તે ટુંક સમય માં upload કરવા માં આવશે જેથી વેબસાઇટ ને ચેક કરતા રહેવું. અને જો તમારી પાસે ધોરણ 7 ના પેપર હોય તો તમે અમને motivetrail07@gmail.com પર મોકલી શકો છો. 

આવી જ એજ્યુકેશન રિલેટેડ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે. 

તમારા પ્રશ્નો:- 

  • Dhoran 7 gujarati paper 2024 pdf download
  • Dhoran 7 gujarati paper 2024 pdf
  • Dhoran 7 gujarati paper 2024 download
  • Dhoran 7 vigyan paper solution 2024 pdf download
  • Dhoran 7 vigyan paper solution 2024 science
  • Dhoran 7 vigyan paper solution 2024 pdf
  • Dhoran 7 hindi paper 2024 pdf download
  • Dhoran 7 hindi paper 2024 answer
  • Dhoran 7 hindi paper 2024 download
  • Dhoran 7 ganit question paper 2024 pdf download
  • Dhoran 7 ganit question paper 2024 pdf
  • Dhoran 7 sanskrit question paper 2024 pdf download
  • Dhoran 7 sanskrit question paper 2024 pdf
  • Dhoran 7 english question paper 2024 pdf
  • Dhoran 7 english question paper 2024 maths

Leave a comment