Categories: Education

std 8 all subjects ekam kasoti solution pdf free | ધોરણ 8 એકમ કસોટી સોલ્યુશન

std 8 all subjects ekam kasoti: નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં તમને ધોરણ 8 ના દરેક વિષયની એકમ કસોટી લેવાની છે તેની પીડીએફ અહીં મળશે આ સાથે જ આ લેખમાં તમને આ એકમ કસોટી પીડીએફ નું સોલ્યુશન પણ મળશે તો જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણ 8 ની એકમ કસોટી સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

આપ સૌ વિદ્યાર્થી મિત્રોની દર મહિને સરકાર દ્વારા એકમ કસોટી યોજવામાં આવે છે, આ એકમ કસોટી દ્વારા સરકાર દ્વારા ચકાસવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ને તેમના વિષયમાં કેટલું આવડે છે અને તે કેટલું ભણ્યા છે તેના આધારે આ એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ એકમ કસોટી 25 ગુણની હોય છે, આ એકમ કસોટીમાં અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેમ કે અમુક પ્રશ્નો એક ગુણ અને અમુક પ્રશ્નો મોટા પણ પૂછવામાં આવતા હોય છે.

ખાસ કરીને આ એકમ કસોટીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાથી ગભરાઈ ના જાય અને જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તે પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે તે માટે દર મહિને આ એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હોય છે, દર મહિને અલગ અલગ વિષયની એકમ કસોટી નું આયોજન કરવામાં આવતું હોય છે, આ એકમ કસોટી પહેલા સરકાર દ્વારા ઘણા બધા પ્રશ્નોની પ્રશ્ન બેંક આપવામાં આવે છે તેમાંથી 25 ગુણની એકમ કસોટી લેવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીને તે એકમ કસોટીના જવાબો લખવાના હોય છે આમ આ રીતે એકમ કસોટી નું આયોજન કરવામાં આવતું હોય છે.

std 8 all subjects ekam kasoti PDF

હવે વિદ્યાર્થી મિત્રો તમને નીચે ધોરણ છ ના દરેક વિષયની એકમ કસોટી આપવામાં આવે છે, પરંતુ જો તમને આ એકમ કસોટી ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો અમે તમને જણાવી દઈએ કે સૌપ્રથમ તમારે જે પણ વિષયની એકમ કસોટી ની પીડીએફ અથવા તો એકમ કસોટી નું સોલ્યુશન જોઈએ તેના ઉપર તમે ક્લિક કરીને મેળવી શકો છો.

એકમ કસોટી કઈ રીતે મેળવવી

અહીં નીચે દરેક વિષયના નામ અને તેની સામે ડાઉનલોડ બ્લ્યુ કલરમાં લખેલું હશે તમારે જે પણ વિષયની એકમ કસોટી જોઈએ તે વિષયની સામે ડાઉનલોડ નો ઓપ્શન હશે તેના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારા મોબાઈલ માં એકમ કસોટી ની પીડીએફ ડાઉનલોડ થઈ જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સરળ રીતથી એકમ કસોટી મેળવી શકો છો.

ગુજરાતી :- Download

ગણિત :- Download

વિજ્ઞાન  :- Download 

સા. વી  :- Download

અંગ્રેજી :- Download

હિન્દી   :- Download 

સંસ્કૃત  :- Download 

આ વાંચો:- std 7 all subjects ekam kasoti pdf download, ધોરણ 7 બધા વિષયની એકમ કસોટી અહી ડાઉનલોડ કરો

std 8 all subjects ekam kasoti PDF free

std 8 gujarati ekam kasoti solution

std 8 ganit ekam kasoti solution

std 8 english ekam kasoti solution

std 8 vigyan ekam kasoti solution

std 8 samajik vigyan ekam kasoti solution

std 8 hindi ekam kasoti solution

std 6 sanskrit ekam kasoti solution

Share
Published by
Sahil

Recent Posts

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

2 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

3 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

3 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

3 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

5 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

1 week ago