Std 9 all subjects paper solution // ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો

Std 9 all subjects paper solution // ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો

Std 9 all subjects paper solution 2025: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! ધોરણ ૯ ની ટુંક સમયની અંદર પરીક્ષા ચાલુ થઈ રહી છે જેથી ઘણા વિદ્યાર્થીઓ એ મૂંઝવણ માં હસે કે આ પહેલી પરીક્ષા માં કેવું પેપર આવશે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને કેટલા ગુણ નું પેપર હસે તેવા બધા વિદ્યાર્થીઓ ના મનન માં પ્રશ્ન હશે. તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજ ના આ આર્ટિકલ માં અમે તમને તમારા પ્રશ્નોના જવાબની સાથે સાથે બધા જ વિષયના પેપર આપવાના છીએ જેને જો તમે સોલ્વ કરો છો તો 90 ટકા ચાન્સ સે કે તેમાં થી જ પ્રશ્નો આવે. જો તમે સારા ટકા લાવવા ઈચ્છો છો તો આ આર્ટિકલ ના અંત માં આપવામાં આવેલ paper solution pdf ને જરૂર થી ડાઉનલોડ કરજો.

STD 9 IMP PAPER SOLUTION

ગુજરાતી Download
વિજ્ઞાન Download
હિન્દી Download
અંગ્રેજી Download
સામાજિક વિજ્ઞાન Download
ગણિત Download
સંસ્કૃત Download



વિદ્યાર્થી મિત્રો, હિન્દી નું 50 માર્કસ નું પેપર ના મળવાના કારણે ઉપર 80 માર્કસ નું પેપર મૂકવામાં આવ્યું છે.

પેપર કેવા પ્રકારનું હસે ?

વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ ૯ ની પ્રથમ પરીક્ષા ના પેપર કુલ 50 ગુણ નું હોય છે જેને લખવા માટે વિદ્યાર્થી મિત્રો ને 2 કલાક નો સમય આપવામાં આવે છે. આ પ્રશ્ન પેપર ના વિભાગ A ની અંદર તમને 10 વિકલ્પો (પ્રત્યેક નો 1 ગુણ), વિભાગ B માં 8 પ્રશ્નો (પ્રત્યેક ના 2 ગુણ), વિભાગ C માં 4 પ્રશ્નો (પ્રત્યેક ના 3 ગુણ), વિભાગ D માં પણ 4 પ્રશ્નો આપવામાં આવતા હોય છે જેના પ્રત્યેક ના 4 ગુણ આપવામાં આવે છે, આમ તમારું ધોરણ 9 ની પ્રથમ પરીક્ષા નું પેપર 50 માર્કસ નું પૂછાતું હોય છે.

વિદ્યાર્થી મિત્રો તમને નીચે બધાં વિષય ના નામ ની સામે ડાઉનલોડ બટન આપવા માં આવ્યું છે જેના પર ક્લિક કરીને તમે બધા જ વિષયના પેપર ને તરત ડાઉનલોડ કરી શકો છો.

આ પેપર શું કામ આવે? 

ઘણા વિદ્યાર્થીઓને મનમાં સવાલ હોય છે કે આ આઈએમપી પેપર શું કામ આવતા હોય છે, તો હું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે તમારે કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા માટે આઈએમપી પેપર સોલ્યુશન જરૂરથી કરવા જોઈએ અહીં અમે તમને જે પણ આઈએમપી પેપર આપીએ છીએ તેને તમારે ઘરે બેઠા એકવાર સોલ્વ કરવા જરૂરી છે આનાથી તમને બે ફાયદા થતા હોય છે.

પ્રથમ ફાયદો એ છે કે આ આઈએમપી પેપર માંથી ઘણા સવાલો તમારી પરીક્ષામાં પુછાય જતા હોય છે. અને બીજો ફાયદો એ છે કે જો કદાચ એવું થાય કે આ આઈએમપી પ્રશ્નો ઓછા પૂછાય તો પણ તમને તમારું પેપર કેવું હશે તેનું ઘણું બધું અનુભવ થઈ જતો હોય છે તમને આ પેપર દ્વારા ખબર પડે છે કે તમારું પરીક્ષાનું પેપર કેવું આવશે.

WhatsApp Group Join Now

એજ્યુકેશન રિલેટેડ તમામ પ્રકારની સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈનન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.

Leave a comment