અંબાજીના મેળા માટે લોકોની ભીડ ઉમટી, ભાદરવી પૂનમના દિવસે ભવ્ય મેળો ઉજવાશે!
અંબાજીના મેળા માટે લોકોની ભીડ ઉમટી, ભાદરવી પૂનમના દિવસે ભવ્ય મેળો ઉજવાશે! નમસ્કાર મિત્રો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તેવા સમયમાં લાખો લોકો અંબાજી માતાના દર્શને આવે છે, આજે આ મેળાને ચાર દિવસ પૂર્ણ થયા છે, 51 શક્તિપીઠમાં નું મહત્વનું ગણાતું આ મંદિર ખાતે સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો નું આયોજન કરવામાં … Read more