સરકાર આપશે ટ્રેકટર ખરીદવા માટે સહાય, આવી રીતે જાતે કરો અરજી – Tractor Sahay yojana 2025

Tractor Sahay Yojana : ગુજરાત રાજ્યના નાગરિકો ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ રીતો બનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપવા ની હોય છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવે છે અને અપનાવે પણ છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. સરકાર કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયતી યોજનાની ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ કરવાની હોય છે. તો ચાલો મિત્રો આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને ટ્રેક્ટર સહાય યોજના વિશેની વાત કરીશું જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા તેમની આવકને વધારવા માટે અવનવી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજના ની યાદી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવી છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અનેક ઝડપી ખેડ કરી શકે કુદરતી સાધન પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીના સાધનો ખરીદી શકતા નથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, અને આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

ટ્રેક્ટર સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે છે.

ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

ટ્રેક્ટર સહાય યોજનાની ખરીદીની શરતો

  • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તારમાં જમીનનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી કરેલ કિંમત ડીસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલા સત્તાવાર વેપારી સાથે ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે માન્ય વેપારી પાસેથી લાભાર્થી ખેડૂતોએ ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

ટ્રેક્ટર સહાય યોજના નું સહાય ધોરણ

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 50% ની સહાય મળવાપાત્ર છે અથવા મહત્તમ રૂપિયા 0.60 લાખ બે માંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે.
  • સામાન્ય અને અન્ય ખેડૂતને ખર્ચના 40% મુજબ 0.45 લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે

આ પણ વાંચો : કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

જરૂરી દસ્તાવેજો

  • જમીનના 7/12
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ ની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર
  • ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્ર ની નકલ
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સાતબાર અને આઠ અ જમીનમાં અન્ય ખેડૂતોના સંમતિ પત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ google ખોલીને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
  2. આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે.
  3. સત્તાવાર વેબસાઈટ ખોલ્યા બાદ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. યોજનાના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર એક પર આવેલી બાગાયતી યોજનાઓ ખોલવાની રહેશે.
  5. બાગાયતી યોજના ખોલ્યા બાદ બાગાયતી યાંત્રિકરણ પર ક્લિક કરવાનું રહેશે.
  6. હવે તેમાં ક્રમ નંબર 1 ટ્રેક્ટર ૨૦ PTO HP ક્લિક કરો.
  7. જેમાં ટ્રેક્ટર ૨૦ PTO HP યોજનામાં અરજી કરો તેના પ્રત્યેક કરીને આગળ નું પેજ ખોલવાનું રહેશે
  8. ત્યારબાદ તમે રજીસ્ટર ખેડૂત છું જેમાં તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  9. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઈમેજ નાખવાની રહેશે.
  10. લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  11. ત્યારબાદ ખેડૂતોએ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરી એના પર ક્લિક કરવાનું રહેશે.
  12. સંપૂર્ણ ચોકસાઈપૂર્વ વિગતો તપાસી અરજી અને કન્ફર્મ કરો એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેને તમારે નોંધ લેવી.
  13. ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે.

હું ‍આશા રાખું છું કે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને સમજાય ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

વધુ વાંચો :

પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : મહિને 6000 રૂપિયા ભરો, અને 19,52,740 રૂપિયા મેળવો

લેપટોપ સહાય યોજના 2024-25: 25,000 રૂપિયાની સહાયથી સહાય મેળવો

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

Recent Posts

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

12 hours ago

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

3 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

4 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

4 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

4 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

6 days ago