Categories: Trending

આઈપીએલ 2024 : હાર્દિક પંડ્યા પંજાબ સામે જીત મેળવી છતાં પણ એક ભૂલના કારણે હાર્દિક પંડ્યા ને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

આઈપીએલ 2024 : હાર્દિક પંડ્યા પંજાબ સામે જીત મેળવી છતાં પણ એક ભૂલના કારણે હાર્દિક પંડ્યા ને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

આઈપીએલ 2024 :- મુંબઈ ઇન્ડિયન અને પંજાબ કિંગ્સ બંને વચ્ચે ગુરૂવારના દિવસે મેચ હતી, આ આઈપીએલ 2024 ની 33મી મેચ હતી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન એ પોતાની જીત મેળવી, આ મેચમાં ધીમી ઓવર સહિતના ઉલ્લંઘનો નો આરોપ લાગ્યો છે મુંબઈ ઇન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા આ કરેલા સમયમાં બોલિંગ ની 20 ઓવર પૂરી કરવામાં અસફળ રહ્યો હતો જેના કારણે તેના પર 12 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે ચાલો આના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ની પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચ ધીમી ઓવર હોવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે મુંબઈની ટીમે આઈપીએલ 2024 ની 17મી સીઝનમાં સાતમી મેચમાં પંજાબ વિરુદ્ધ જમવામાં આવી હતી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જીત હાસિલ કરી હતી પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સમય મુજબ ઓવર પૂર્ણ ન કરતા હાર્દિક પંડ્યા ને 12 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મેચમાં પંજાબ કિંગ વિરોધ ખૂબ જ ધીમી હતી જેના કારણે હાર્દિક પંડ્યા ની આઈપીએલ 2024 આચારસંહિતા અનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે આ સિઝનમાં ધીમી ઓવર સેટ ના કારણે પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે, આને લઈને સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. હાર્દિક પંડ્યા ની આ એક મેચમાં 12 લાખ રૂપિયા નો દંડ ભરવો પડશે.

આઈપીએલ 2024 : હાર્દિક પંડ્યા ને 12 લાખનો દંડ ફટકાર્યો

મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ઓવર ખૂબ જ ધીમી નાખવામાં આવી હતી તેના કારણે આ દંડ ફટકરવામાં આવ્યો છે, મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા છેલ્લી બે ઓવરમાં તેઓ 30 યાર્ડની બહાર 5 ફિલ્ડર ની જગ્યાએ માત્ર 4 ફિલ્ડર જ ફિલ્ડ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બીસીસીઆઇ હાર્દિક પંડ્યાને ૧૨ લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો છે. હાર્દિક પંડ્યા માટે આ એક ખૂબ જ ખરાબ બાબત કહેવાય, કારણકે તેમની કેપ્ટનશીપ માં પહેલી વખત આ દંડ ફટકારવામાં આવ્યો છે આ સિઝનને તેની પહેલી ભૂલ ગણી શકાય છે તમને જણાવી દઈએ કે જો હવે મુંબઈ ઈન્ડિયન્સ ની ટીમ બીજી વખત આવી કોઇપણ ભૂલ કરે તો હાર્દિક પંડ્યા ને 24 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવી શકે છે, તેમજ કોઈ અન્ય ખેલાડી પણ ભૂલ કરશે તો તેને પણ દંડ ફટકારવામાં આવશે.

એક બાજુ હાર્દિક પંડ્યા ને આઈપીએલ 2024 માં ખરાબ કેપ્ટન શિપના કારણે અત્યાર સુધી આ સિઝન માં ઘણા લોકો ખરાબ કહી રહ્યા છે, અને આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યા તે ઘણા લોકોને પસંદ પણ નથી આવ્યું, અને હાર્દિક પંડ્યા નું આ સીઝનમાં પ્રદર્શન પણ એટલું બધું સારું નથી. અને હવે બીજી તરફ bcci દ્વારા હાર્દિક પંડ્યા ની પાર લાખ રૂપિયા નો દંડ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા માટે આ એક બહુ જ ચિંતા નો વિષય ગણી શકાય છે. હાર્દિક પંડ્યા માટે આ સિઝન થોડીક ખરાબ રહી તે હું ગણી શકાય છે.

આ રીતે ipl વિશે દરરોજ નવી અપડેટ જાણવા માટે અમારા whatsapp ગ્રુપની અત્યારે જ જોઈન કરો.

WhatsApp Group Join

 

આ વાંચો :-

આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી 

Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id

GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી 

View Comments

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

1 week ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago