આઈપીએલ 2024 :- નમસ્કાર મિત્રો તમને બધાને ખબર જ હશે કે આરસીબી અત્યાર સુધી ઘણી મેચો હાર્યું છે, આરસીબી એ પોતાની 8 માંથી 7 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ હજી પણ ઘણા લોકોના મનમાં એ સવાલ હશે કે શું હવે આરસીબી પ્લે ઓફ માં પહોંચી શકે? તો તેના વિશે મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂર થી વાંચજો.
અત્યારે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની વાત કરીએ તો આઈપીએલ 2024 માં તેમની હાલત બહુ જ ખરાબ છે કારણ કે અત્યાર સુધી આરસીબી એ આઈપીએલ 2024 માં 8 મેચ રમી છે પરંતુ તેમાંથી માત્ર એક મેચ જ તે જીતી શક્યું છે બાકી 7 મેચોમાં તેમને આજનો સામનો કરવો પડ્યો છે, આરસીબીના ફ્રેન્ડ્સ પણ હવે નારાજ થઈ ગયા છે એવામાં ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું હવે આરસીબી પ્લેયર માં પહોંચી શકે કે નહીં.
આઈપીએલ માં પહોંચવા માટે કોઈપણ ટીમ પાસે ૧૬ પોઇન્ટ હોવા જરૂરી છે પરંતુ આરસીબી પાસે અત્યારે માત્ર ને માત્ર બે પોઇન્ટ જ છે એવામાં સવાલ એ ઉભો થાય છે કે શું આરસીબી પ્લે ઓફ માં પહોંચી શકે? જો આરસીબી ની પ્લે ઓફ માં પહોંચવું હોય તો તેમને 14 પોઇન્ટ જોઈએ તો જ તે પ્લે ઓફમાં પહોંચી શકે, અત્યારે આઇપીએલના ટેબલમાં આરસીબી 10 નંબર ઉપર છે અને આરસીબી પાસે સૌથી ઓછા પોઇન્ટ છે, આ આઈપીએલ 2024 માં આરસીબી ની હવે માત્ર છ મેચ રમવાની રહી છે તેવામાં જો આરસીબી છ એ છ મેચ સારા એવા રણથી જીતે તો કદાચ તે પ્લેઓફ માં પહોંચી શકે છે.
જો આરસીબી હવે પછીની હવે પછીની કોઈપણ મેચમાં તે હારે છે તો તે કોઈ પણ સંજોગોમાં પ્લે ઓફ માં પહોંચી શકશે નહીં, જો આરસીબીને લેવામાં પહોંચવું હોય તો ખૂબ જ સંઘર્ષ કરવો પડશે કારણ કે આરસીબી ને હવે માત્ર 6 મેચ રમવાની છે અને તે છ મેચમાં જીત હાંસિલ કરે તો કદાચ તે પ્લેઓફ માં પહોંચી શકે છે, આરસીબી ટીમના કેપ્ટન એટલે કે વિરાટ કોહલી તો બહુ જ સારું પ્રદર્શન બતાવી રહ્યા છે પરંતુ તેમની ટીમ એટલી સારી નથી કે તે જીત હાંસિલ કરી શકે,
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની પહોંચવાની ચાન્સ આવી બહુ જ ઓછો છે જો આરસીબી હવે પછીની છ મેચ માંથી કોઈપણ એક મેચ હારે તો તે પ્લે ઓફ માં પહોંચી શકે નહીં, અને કદાચ જો આરસીબી હવે પછી છ મેચ સારા એવા સ્પોર્ટ થી જીતે છે તો તે કદાચ આઈપીએલ 2024 માં પ્લે ઓફ માં પહોંચી શકે છે.
આ પણ વાંચો :- આઈપીએલ 2024 : હાર્દિક પંડ્યા પંજાબ સામે જીત મેળવી છતાં પણ એક ભૂલના કારણે હાર્દિક પંડ્યા ને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો
આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી
જો મિત્રો ipl 2024 ના પોઇન્ટ ટેબલ ની વાત કરીએ તો અત્યારે ટેબલમાં સૌથી ઉપર રોયલ રાજસ્થાન છે જેની પાસે સૌથી વધુ પોઇન્ટ અત્યારના સમયમાં છે, ipl 2024 માં રાજસ્થાનનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું છે અને રાજસ્થાનને ઘણી મેચ જીતી પણ છે તેના કારણે તે અત્યારે ટેબલમાં એક નંબર ઉપર છે અને તેમની પાસે કુલ 12 પોઇન્ટ છે, પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે કોલકાતા નાઈટ રાઇડર્સ છે જેમની પાસે અત્યારે 10 પોઇન્ટ છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો અત્યારે ત્રીજા નંબર ઉપર સનરાઈઝર હૈદરાબાદ છે જે જેમની પાસે પણ 10 પોઇન્ટ છે. અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અત્યારે છઠ્ઠા ક્રમે છે અને ગુજરાત પાસે અત્યારે ટોટલ 8 પોઇન્ટ છે.
તો મિત્રો આ રીતે આઈપીએલ 2024 નું ટેબલ દેખાઈ રહ્યું છે, તમારી ફેવરિટ ટીમ કઈ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, અને ગુજરાત શું લેવામાં પહોંચી શકશે કે નઈ તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, આ રીતે બેઠો જ નવા સમાચાર વાંચવા અમારા Telegram ગ્રુપ ને અત્યારે જોઈન કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments