Trending

આઈપીએલ 2024 : આજે દિલ્હી કેપિટલ્સ સામે શુભમન ગીલ બનાવશે નવો રેકોર્ડ

આઈપીએલ 2024 : આજે દિલ્હી કેપિટલ્સ સામે શુભમન ગીલ બનાવશે નવો રેકોર્ડ

આઈપીએલ :- નમસ્કાર મિત્રો આજે ગુજરાતી ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાશે, મિત્રો આ મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી બંનેની નવમી મેચ ipl 2024 ની છે આ મેચ કોણ પોતાને નામે કરશે એ તો આગળના સમયમાં જ ખબર પડશે.

પરંતુ અત્યારે ગુજરાત અને દિલ્હી બંનેની ipl ની આ મેચ જીતવી બહુ જ ઉપયોગી છે કારણ કે જો ગુજરાત ટાઇટન અત્યારે ટેબલમાં છઠ્ઠા ક્રમ ઉપર છે અને તેને પ્લેઓફ માં પહોંચવા માટે આ મેચ જીતવી ઉપયોગી છે અને તેના સિવાય પણ ઘણી મેચો જીતવી પડશે ત્યારે તે પ્લેઓફ પહોંચી શકે છે, અને દિલ્લી કેપિટલ્સ ની વાત કરીએ તો તેને પણ પ્લેઓફ માં પહોંચવું હોય તો તેના માટે પણ આ મેચ ખાસ ગણી શકાય છે.

શુભમન ગીલ નો રેકોર્ડ

આ મેચમાં ખાસ વાત એ હશે કે ગુજરાત ટાઇટન્સ ના કેપ્ટન એટલે કે શુભમન ગીલ પોતાની 100 મી ipl મેચ આજે રમશે, અત્યાર સુધી શુભમન ગીલ 99 મેચ રમી ચૂક્યા છે અને આજે તેમની સ્વામી મેચ કમ્પ્લીટ થશે, આજે તેમનું પ્રદર્શન કેવું રહેશે તે તો આગળના સમયમાં જ ખબર પડશે પરંતુ આ મેચ તેમના માટે ખાસ ગણી શકાય છે, સુભમન ગિલ ipl માં 100 મેચ રમનારો 65 મો ખેલાડી બનશે આ તેમના માટે એક રેકોર્ડ ગણી શકાય છે.

અત્યારના સમયમાં ipl માં શુભમન ગીલ એક સારો ખેલાડી ગણી શકાય છે, શુભમન ગીલ નો બેસ્ટ ખેલાડીઓમાં સમાવેશ થાય છે, આ સિઝન માટે ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન છે આમ તો તેનું પ્રદર્શન તો બહુ જ સારું છે પરંતુ, એક કેપ્ટન તરીકે તેમનું પ્રદર્શન થોડુંક ખરાબ દેખાય રહ્યું છે, તે પોતે એક સારો ખેલાડી છે પરંતુ કેપ્ટનશીપ સારી રીતે નિભાવી શકતા નથી કારણકે તેમની કેપ્ટનશીપ નો એટલો બધો અનુભવ નથી.

આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી

શુભમન ગીલ આ આઈપીએલ સીઝનમાં ગુજરાતનો કેપ્ટન બન્યો છે અને ગુજરાત આ સિઝનમાં કુલ આઠ મેચ રમી ચૂક્યું છે તેમાંથી ચાર મેચમાં જીત હાંસિલ કરી છે અને ચાર મેચમાં હાર નો સામનો કરવો પડ્યો છે, આ દરેક મેચમાં શુભમન ગીલ નું પ્રદર્શન તો સારું રહ્યું છે પરંતુ તેમની ટીમનું તે દર્શન થોડું ખરાબ ગણી શકાય છે, જો ગુજરાત ટાઇટન્સ માં પહોંચવું હોય તો આનાથી પણ સારું પ્રદર્શન હવે બતાવવું પડશે તો જ તે પ્લે ઓફ માં પહોંચી શકશે. ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી આઠ મેચ રમી છે અને હવે પછી તેમની 6 મેચ રમવાની છે જેમાં તેમની સારું દર્શન બતાવવું પડશે તો જ તે પ્લેઓફ માં પહોંચી શકશે.

શુભમન ગીલ ને આઈપીએલ 2024 માં કુલ આઠ મેચ રમી છે તેમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેમણે કુલ 298 રન કર્યા છે, આ સંપૂર્ણ આઈપીએલમાં અત્યાર સુધી શુભમન ગીલ 99 મેચ રમી છે તેમાં તેમણે કુલ 3,088 રણ કર્યા છે, શુભમન ગીલ નો અત્યાર સુધીનો સ્કોર 129 રણ રહ્યો છે, અને તેમના માટે આજે ખાસ મેચ છે કારણકે આજે તેમની આઈપીએલ માં 100 મી મેચ કમ્પ્લીટ થશે.

આઈપીએલ : ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ

મિત્રો તમને શું લાગે છે કે આજે કઈ ટીમ જીતશે અને કઈ ટીમને હાર નો સામનો કરવો પડશે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો અમારા લેખથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ રીતે અમારા લેખને દરરોજ વાંચતા રહેજો. જો તમારી આ મેચ લાઇવ દેખવી હોય તો તમે jiocinema.com ઉપર જઈને દેખી શકો છો.

આ વાંચો :-

બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ પાછી ઠેલાઈ, એપ્રિલ મહિનામાં નહીં આવે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ

Stock Market : શું છે શેર માર્કેટ અને કેવી રીતે કરશો રોકાણ ? જાણો..

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago