આગાહી :- નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં ખૂબ જ ગરમી પડી રહી છે તેવામાં લોકો એ રાહ જોઈને બેઠા છે કે ક્યારેય ગરમીમાં રાહત મળશે પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરીથી આગાહી આપવામાં આવી છે કે 25 એપ્રિલ સુધી આવી જ ગરમી પડતી રહેશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી છ દિવસ સુધી આપે જ ગરમી પડતી રહેશે, ગરમીમાં થોડીક પણ રાહત જોવા નહીં મળે. ગુજરાત રાજ્યના લોકોએ આગામી છ દિવસો સુધી આ ગરમીનો સામનો કરવો પડશે.
ગુજરાત રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તેવામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવ નું એલર્ટ આપવામાં આવ્યું છે, અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના લોકોને 25 એપ્રિલ સુધી આ ગરમીનો સામનો કરવો પડશે, 25 એપ્રિલ સુધી ગરમીમાં કોઈપણ જાતનો ઘટાડો જોવા નહીં મળે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, આગામી દિવસોમાં આનાથી પણ વધારે ગરમી પડવાની શક્યતા છે તે હું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યનું સરેરાશ તાપમાન છે તેનાથી પણ બે ડિગ્રી તાપમાન આ છ દિવસ વધુ રહેશે.
હવામાન વિભાગના નિષ્ણાત એવા પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના લોકોએ આગામી 25 એપ્રિલ સુધી આ કાળજાળ ગરમીનો સામનો કરવો પડશે, બીજી તરફ સૌરાષ્ટ્ર, અમરેલી, જુનાગઢ, મોરબી, રાજકોટ, અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં તાપમાન ઊંચું જોવા મળશે, વાત કરીને મધ્ય ગુજરાતની તો ગાંધીનગર અમદાવાદ અને આણંદ વગેરે જગ્યાએ ગરમી નો પાડો ઊંચો રહેશે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે.
ગુજરાત રાજ્યના 10 શહેરોમાં ગરમીનું પ્રમાણ અતિશય જોવા મળશે, આ 10 શહેરોમાં 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળતું હતું પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં 44 ડિગ્રી જેટલી તાપમાન પહોંચવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 2024 માં એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં તાપમાનનો રેકોર્ડ તૂટ્યો.
હવામાન વિભાગ દ્વારા જુનાગઢ, પોરબંદર, ભાવનગર વગેરે શહરોમાં સિવિયર હીટ દેવ ની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છના પણ અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં હીટવેવ ની સંભાવના છે, હિટવેવ ને પણ એક આકરી ગરમી કહી શકાય છે કારણ કે હિટવેવ ના કારણે ગુજરાતમાં છેલ્લા 11 વર્ષમાં 255 લોકોના મોત થયા છે, એટલા માટે આપણે હીટવેવને સામાન્ય ન ગણી શકીએ.
મિત્રો ગુજરાતના લોકોને આગામી છ દિવસો તો ગરમીનો સામનો કરવો પડશે પરંતુ 25 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પરંતુ આ આગામી છ દિવસો સુધી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, મિત્રો તમારા ગામ કે શહેરમાં કેવી ગરમી પડે છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આ લેખથી તમને ઘણું જાણવા મળ્યું હશે એવી અમે આશા રાખીએ છીએ.
આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા, હવામાન વિશે જાણવા, નવી ખબર વિશે જાણવા, નવી ભરતી કે નવી યોજના વિશે જાણવા, અને ટેક વિશે જાણવા અમારા બ્લોગ ને દરરોજ વીઝિટ કરો.
GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ
E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…