Weather - હવામાન

આજનું હવામાન :- ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી

આજનું હવામાન :- ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો ફરીવાર તમારું એક નવા લેખમાં સ્વાગત છે આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે આજનું હવામાન કેવું રહેશે અને તેની સાથે આજના દિવસે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ જણાવવાના છીએ તો મિત્રો આ લેખને ધ્યાનથી અંત સુધી જરૂરથી વાંચજો અને તમારા વિસ્તારમાં અત્યાર સુધી કેવો વરસાદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ચાલો આજની આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.

આજનું હવામાન 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ છે, હવામાન હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે હળવા થી મધ્યમ પ્રકારનો વરસાદ ગુજરાતમાં પડશે. અને તેની સાથે ઉત્તર ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા, અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Skip to PDF content

રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા તે હું પણ જણાવવામાં આવ્યું રહ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડા ના પણ થોડાક સંકેત દેખાઈ રહ્યા છે.

અંબાલાલ પટેલ કરી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આજનું હવામાન : ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ છે, તેની સાથે 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે, જો કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદની આગાહી અને હવામાન વિભાગ વિશે જાણવા માંગતા હોય અને તેની સાથે ગુજરાતની કોઈપણ નવી યોજના કે કોઈપણ નવી ભરતી વિશે સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો :-

OnePlus Open Apex Edition ભારત માં લોન્ચ, જેમાં મળશે 16GB રેમ અને 1TB સ્ટોરેજ

આવતીકાલનું હવામાન :- ગુજરાત પર વાવાઝોડાનો ભારે સંકટ, અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો માહિતી  

Share
Published by
Sahil

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

17 hours ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

6 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago