Yojana સરકારી યોજના

વૃદ્ધ પેન્શન યોજના 2024 | ઇન્દિરા ગાંધી યોજના હેઠળ દરેક વૃદ્ધ વ્યક્તિને દર મહિને 1250 રૂપિયા મળશે

વૃદ્ધ પેન્શન યોજના 2024 | ઇન્દિરા ગાંધી યોજના હેઠળ દરેક વૃદ્ધ વ્યક્તિને દર મહિને 1250 રૂપિયા મળશે

વૃદ્ધ પેન્શન યોજના :- નમસ્કાર મિત્રો ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત જે પણ વૃદ્ધ લોકો હોય છે તેમને આર્થિક રીતે સહાય દર મહિને આપવામાં આવતી હોય છે ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળે અને કઈ રીતે મળે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના લેખમાં મળવાની છે તો મિત્રો આજના લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

 

વૃદ્ધ પેન્શન યોજના 2024

થોડાક સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતના ગરીબ વૃદ્ધ લોકો હોય તેમને દર મહિને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે, જે પણ લોકો ગરીબી રેખા ઝીરો થી 20 ની અંદર આવતા હોય તેમને આ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળી શકે છે,

આજના સમયમાં ગુજરાતમાં ઘણા વૃદ્ધ લોકો રહે છે તેમને મદદ કરવા માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તો મિત્રો ચાલો જાણીએ યોજનાનો લાભ વૃદ્ધ લોકોને કઈ રીતે મળી શકે છે, અને કઈ રીતે આ યોજનામાં ફોર્મ ભરવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના લેખમાં મેળવવાના છીએ. જો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

Skip to PDF content

વૃદ્ધ પેન્શન યોજના નો લાભ કોને મળી શકે?

  • જે પણ લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હોય તેમની આ વૃદ્ધ પેન્શન યોજના નું લાભ મળી શકે છે.
  • ગરીબી રેખા ની યાદીમાં 0 થી 20 વચ્ચે સમાવેશ થતો હોય તેવા લોકોની યોજનાનો લાભ મળી શકે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે આવશ્યક દસ્તાવેજ

  • જન્મ પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • ગરીબી રેખાની યાદીમાં નામ હોવું

વૃદ્ધ પેન્શન યોજના માં કેટલો લાભ મળશે?

જે પણ વૃદ્ધ લોકો 60 થી 79 વર્ષ વચ્ચેની ઉંમર છે તેવા લોકોને આ યોજના અંતર્ગત દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવશે, અને જે લોકો 80 વર્ષથી વધુ ઉંમરના છે તેમને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારામાં આપવામાં આવશે તે હું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ વૃદ્ધ પેન્શન યોજના માં કેટલો લાભ મળે છે.

વૃદ્ધ પેન્શન યોજના માં ફોર્મ કઈ રીતે ભરવું?

ઘણા લોકોના મનમાં એ સવાલ જરૂરથી હશે કે વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કઈ રીતે કરી શકાય તો હવે અમે તમને એ શીખવવાના છીએ કે તમે વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કઈ રીતે કરી શકો છો.

મિત્રો સૌ પ્રથમ તમારે નીચે આપેલી લીંક ઉપરથી વૃદ્ધ પેન્શન યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે

https://digitalsevasetu.gujarat.gov.in/ સૌપ્રથમ તમારે આ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે.

ત્યારબાદ તમારી આ ફોર્મ ની પ્રિન્ટ કઢાવીને ફોર્મ ની ભરવાનું છે.

આ ફોર્મ ને ભર્યા બાદ તમારે નજીકની મામલતદાર કચેરીમાં જવાનું છે ત્યાં જઈને આ ફોર્મની જમા કરવાનું છે

ત્યારબાદ મામલતદાર તમારા ફોર્મ ને મંજુર અને નામંજૂર કરશે.

આ રીતે તમે પણ વૃદ્ધ પેન્શન યોજનામાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો, જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આ રીતે નવી યોજનાઓ વિશે જાણવા માટે દરરોજ અમારા બ્લોગ ઉપર વિઝટ કરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો :-

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?

Boat Storm Call 3 : boat એ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ જેની કિંમત માત્ર 1099 !

Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago