વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો હવે થોડાક જ દિવસ પછી ચૂંટણી આવી રહી છે અને દરેક લોકોને પોતાનું મતદાન કરવાનું હોય છે એવામાં ઘણા લોકોને પોતાનું વોટર આઇડી કાર્ડ મળતું નથી અથવા તો અમુક લોકોને પોતાનું વોટર આઇડી ખોવાઈ જતું હોય છે એવામાં ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે હવે આ સમયે શું કરવું વોટર આઇડી કાર્ડ કઈ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરવું ?
મિત્રો આજના આ લેખમાં અમે તમને બધાને એ જ જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા વોટર આઇડી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, જો તમે પણ ઘરે બેઠા વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
મિત્રો વોટર આઇડી કાર્ડ ને આપણે અલગ અલગ રીતે ઓળખતા હોય છે કોઈ લોકો મતદાન કાર્ડ કહે છે તો કોઈ લોકો ચૂંટણી કાર્ડ તરીકે પણ ઓળખતા હોય છે, પરંતુ ઘણા લોકો એમના મનમાં એ સવાલ હોય છે કે જો વોટર આઇડી કાર્ડ ખોવાઈ જાય તો શું તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકે તો હા મિત્રો તમે વોટર આઇડી ની ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો, જો તમારું વોટર આઇડી ખોવાઈ ગયું છે અથવા તમારા પરિવારમાં કોઈનું કટર આઇડી ખોવાઈ ગયું છે તો તમે બહુ જ સરળતાથી કાઢીને ડાઉનલોડ કરી શકો છો, તો ચાલો મિત્રો હવે આપણે વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા જોઈએ.
Skip to PDF content
તમે ઘરે બેઠા વોટર આઇડી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો તેના માટે તમારે શું જોઈએ તેના વિશે આપણે સૌ પ્રથમ જાણવાના છીએ, વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા ઓનલાઇન મોબાઇલ દ્વારા બે મિનિટમાં જ વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર હોવો જરૂરી છે, જો તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર હોય તો તમે થોડાક જ સમયમાં વોટર આઇડી કાર્ડ ને ડાઉનલોડ કરી શકો છો.
આ વાંચો :- GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
ચુંટણી પંચ દ્વારા ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી છે પરંતુ ઘણા લોકોને હજી પણ વોટર આઇડી ડાઉનલોડ ઓનલાઈન કઈ રીતે કરાય તેના વિશે કોઈ પણ માહિતી નથી, એટલા માટે આજે અમે તમને જણાવવાના છીએ કે તમે ઓનલાઈન બહુ જ સરળ રીતથી વોટર આઇડી કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
1. શું ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકીએ?
જવાબ:- હા મિત્રો તમે ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
2. ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા શું જોઈએ?
જવાબ:- જો તમે ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તમારી પાસે રજીસ્ટર મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
3. વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ:- વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની આ www.eci.gov.in ઓફિસિયલ વેબસાઈટ છે.
Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…