આજનું હવામાન :- નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બુધવારે એટલે કે ગઈકાલે વરસાદ પડ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કાલે વરસાદે વિરામ લીધો છે, આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગનો વરસાદ પડવાની શક્યતા ઓછી છે અને જ્યાં વરસાદ પડશે ત્યાં સામાન્ય નથી ધીમું વરસાદ રહેશે તેવું હવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જો મિત્રો આજની વાત કરીએ તો આજે સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લામાં પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જો મિત્રો આજના હવામાન વિભાગની વાત કરીએ તો આજે સૌથી વધારે અમરેલી જિલ્લામાં વરસાદ પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ હોય તેવી શક્યતાઓ રહેલી છે તેની સાથે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
આજે અમરેલી જિલ્લામાં 60 મી.મી વરસાદ પડે તેવી શક્યતાઓ છે, 11 જુલાઈ એટલે કે આજે અમરેલી જિલ્લામાં વરસાદની સાથે ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. આગામી 11 જુલાઈથી 14 જુલાઈ સુધી અમરેલી જિલ્લામાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે, તેની સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
આ વાંચો:- બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
આજે જામનગર જિલ્લામાં 3 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે અને તેની સાથે 11 જુલાઈથી 14 જુલાઈ સુધી ભેજવાળુ હૂંફાળું અને વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે, તેમજ જામનગર જિલ્લાના છૂટાછવ્યા વિસ્તારોમાં હળવદ સાથે ઝાપટા જેવો વરસાદ પડી શકે છે, અને સંપૂર્ણ જામનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી તેવી પણ શક્યતા છે.
તેની સાથે મોરબી જિલ્લામાં 2 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે અને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થાય તેવી શક્યતા છે, અને દેવભૂમિ દ્વારકામાં 31 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 1 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે, આ રીતે આવા મંડભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદ ને લગતા સમાચાર વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જરૂરથી જોઈન કરજો.
આ લેખ વાંચો:- Redmi 13 5G Launch કિંમત ફકત ૧૨,૯૯૯, ફીચર અને સ્પીસિફિકેશન જાણી ને ચોંકી જશો !
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…