2024 Hero Destini 125 : 2024 હીરો ડેસ્ટીની 125 એકદમ નવી ડિઝાઇન વઘુ સુવીધાઓ અને બહેતર પ્રદશન સાથે ઓફર કરવામ આવશે. નવી ડેસ્ટીની માં ઘણા નવા અપડેટ્સ કરવામાં આવ્યા છે. કંપનીએ સ્કૂટર ને નવી ડિઝાઈન લેન્ગવેજ દ્વારા અલગ દેખાવાનો નિર્ણય લીધો છે. નવી ડેસ્ટીની 125 ફેસીયા અને પાછળનો ભાગ આઉટગોઈંગ મોડલ કરતા વધુ મહત્વાકાંક્ષી લાગે છે.
2024 Hero Destini 125 નવી LED લાઇટ અને નવી ટેઈલ લાઇટ સાથે મેટલ ફ્રન્ટ ફેન્ડર અને સાઇડ પેનલ્સ સાથે અપડેટેડ ડિઝાઈન સાથે આવે છે. હીરો ડેસ્ટીની ત્રણ વેરીઅંટ માં ઉપલબ્ધ હશે – VX, ZX, અને ZX+. એન્ટ્રીલેવલ VX વેરિઅન્ટ એકદમ સ્પાર્ટન છે, જેમાં ફક્ત ડ્રમ બ્રેક, બેઝિક એનાલોગ ડેસ તથા હીરો નું I3s ફ્યુલ સેવિંગ ટેકનોલોજી ઓફર કરવામાં આવી છે.
આ પણ વાંચો : સ્વરોજગારલક્ષી લોન યોજના: લોન લેવા માંગતા લોકો માટે સૌથી શ્રેષ્ઠ યોજના, લોન મેળવો માત્ર 2 મિનિટમાં
જ્યારે ZX વેરીઅન્ટ ની વાત કરીએ તો, તેમાં બ્લૂટૂથ કનેક્ટીવીટી ધરાવતું ડિજિટલ ડેસબોર્ડ, સ્ટાર્ટર બટન માટે બેકલાઇટિંગ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, પિલિયન બેકરેસ્ટ અને ઓટો-કેન્સલિંગ ઇન્ડીકેટરસ સાથે આવે છે.
Skip to PDF contentજ્યારે ZX+ વેરીઅન્ટ માં બ્રોન્ઝ ફિનીશ્ડ ક્રોમ એક્સેન્ટ અને મશીનવાળા એલોય વ્હીલ્સ સાથે Zx ની તમામ સુવીધાઓ આપવામાં આવી છે.
હિરો ડેસ્ટીની 125 સિબીએસ બ્રેક સાથે સ્ટાન્ડર્ડ તરીકે સાઈડ સ્ટેન્ડ એન્જીન કટ-ઓફ, બૂટ લાઇટ, USB ચાર્જિગ પોર્ટ અને બાહ્ય ઇંધણ ફિલર સાથે ઓફર કરવામાં આવ્યું છે.
Destini 125 માં આગળ અને પાછળ 12 ઈંચ વ્હીલ્સ સાથે સુધારેલી ચેસિસ ઓફર કરવામાં આવી છે. પાછળનું ટાયર પણ 100/80-12 જેટલું પહોળું થાય છે. વ્હીલ બેઝ હવે 57 મીમી લાંબો છે. જ્યારે ZX અને ZX+ ને ફાસ્ટ-ઈન-ક્લાસ 190mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક આપવામાં આપવામાં આવી છે. જ્યારે VX 130mm ડ્રમ બ્રેક ધરાવે છે.
પહેલાની જેમ જ ડેસ્ટીની 125 એજ એર કુલ્ડ 124.6સીસી એન્જીન ધરાવે છે જે 7,000 rpm પર 9.12 bhp અને 5,500 rpm પર 10.4 nm પાવર વિકસાવે છે. હીરો જણાવે છે કે રીફાઇન્મેન્ટ અને ઇંધણ કાર્યક્ષમતા વધારવા માટે CVT નું કેલિબ્રેશન વધુ સારું કરવામાં આવ્યું છે. 2024 હીરો ડેસ્ટીની 125 59 કિમી પ્રતિ કલાકની એવરેજ આપે છે. જે ICAT દ્વારા ચકાસાયેલ છે.
હાલની જનરેશન હીરો ડેસ્ટીની ની કિંમત એક્સ શોરૂમ ₹ 80,000 થી 86,500 ની વચ્ચે છે. જે બે વેરિઅન્ટ માં ઉપલબ્ધ છે. હીરો ડેસ્ટીની ને અપગ્રેડ કર્યા બાદ એવી સંભાવના છે કે ડેસ્ટીની 125 ની કિંમત વધુ હશે.
આવી ઓટોમોબાઇલ રીલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને નવી નવી અપડેટ્સ દરરોજ મળતી રહે.
વરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ
વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…