નમસ્કાર મિત્રો આવકનો દાખલો એક એવું દસ્તાવેજ છે જે દરેક વ્યક્તિને જરૂર પડતી હોય છે, આવક નો દાખલો ઘણી બધી જગ્યાએ કામ આવતો હોય છે એવામાં જો તમારી પાસે આવકનો દાખલો નથી અને તમારે નવો દાખલો બનાવવો છે તો તમારે હવે તાલુકા લેવલે ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને ઘરે બેઠા આવકનો દાખલો કઈ રીતે કાઢી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી ડિટેલમાં આપવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો.
જ્યારે કોઈપણ બાળક બનતું હોય છે ક્યારે તેના પિતાનો આવકનો દાખલો તેની શાળામાં માંગવામાં આવતો હોય છે, અને આવકનો દાખલો દર વર્ષે અથવા તો દર ત્રણ વર્ષે નવો કઢાવવો પડે છે એટલા માટે લોકો ધક્કા ખાઈ ખાઈને કંટાળી જતા હોય છે પરંતુ હવે તમે તમારા મોબાઇલ નો ઉપયોગ કરીને આ દાખલાને ઘરે બેઠા કાઢી શકો છો. તો ચાલો હવે જાણીએ કે આ દાખલો કઈ રીતે તમે મોબાઈલ દ્વારા કાઢી શકો છો.
જ્યારે કોઈપણ વ્યક્તિની કોઈ પણ સરકારી યોજના નું લાભ લેવો હોય તો આ દાખલાની જરૂર સૌપ્રથમ હોય છે, આ દાખલા વિના તમે કોઈપણ સરકારી યોજના નું લાભ લઇ શકતા નથી અને આ દાખલા થી કોઈપણ વ્યક્તિની આવક વિશે સરકારને જાણ મળતી હોય છે ત્યારબાદ તેની યોજના નું લાભ મળતો હોય છે.
જ્યારે બાળક શાળામાં ભણતું હોય ત્યારે તેના પિતાનો આવકનો દાખલો માંગવામાં આવે છે જેથી તેની આવક પ્રમાણે તેની ફિમાં સરકાર રાહત આપતી હોય છે, જ્યારે બાળકને શિષ્યવૃતિનું ફોર્મ ભરવું હોય કે બીજી કોઈપણ યોજનાનું ફોર્મ ભરવું હોય ત્યારે પણ આ દાખલાની જરૂર પડતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની લોન લેવી હોય ત્યારે પણ આ દાખલા ની જરૂર પડતી હોય છે. આમ આવા અલગ અલગ ઘણા બધા કામ માટે આ દાખલો ખૂબ જ ઉપયોગી હોય છે પરંતુ દર ત્રણ વર્ષે આ દાખલાને નવો કઢાવવો પડતો હોય છે. તો ચાલો હવે જાણીએ કે મોબાઈલ દ્વારા તમે આ દાખલો કઈ રીતે કાઢી શકો છો.
આ વાંચો:- જન્મ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું?
આ વાંચો:- ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ: ઘરે બેઠા મોબાઈલ નો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ લઇસન્સ મેળવો
હવે આમ તો આપ સૌને ખબર હશે કે આવકનો દાખલો ઓફલાઈન કઈ રીતે બને છે તેમ છતાં તમને જો આ વિશે વધુ માહિતી ના હોય તો હું તમને ટૂંકમાં જણાવી દઉં કે તમારે જો તમારે ઓફલાઈન આવકનો દાખલો બનાવવો હોય તો સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયત માં જવાનું છે અને ત્યાં જઈને તમે આના વિશે વધુ માહિતી મેળવી ને આવકનો દાખલો બનાવડાવી શકો છો.
1. આવક દાખલો શું છે?
:- આ એક એવું પ્રમાણપત્ર છે જેમાં કોઈ પણ પરિવારની વાર્ષિક આવક કેટલી છે તે દર્શાવે છે.
2. આવક દાખલો શું કામ આવે છે?
:- કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આ દાખલો ખૂબ જ જરૂરી હોય છે.
3. શું ઓનલાઈન આવક દાખલો મેળવી શકાય?
:- હા તમે ઓનલાઇન આવક દાખલો મેળવી શકો છો.
4. ઓનલાઇન આવક દાખલો કઈ રીતે કઢાવવો?
:- તમે ડિજિટલ ગુજરાતની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને ઘરે બેઠા ઓનલાઈન આવક દાખલો કઢાવી શકો છો.
5. આવક દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો?
:- આ દાખલા ની ડાઉનલોડ કરવાની પણ પ્રક્રિયા બહુ જ સરળ છે, તમે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ઉપર જઈને આ દાખલાને ડાઉનલોડ પણ કરી શકો છો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…