About Sahil Smart Education Aplication

નમસ્કાર મિત્રો આ એપ્લિકેશન બનાવવાનો અમારો ખાસ હેતુ એ હતો કે અમે વિધાર્થીઓને તેમના અભ્યાસમાં હેલ્પ કરી શકીએ.

એટલા માટે ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આ એપ્લિકેશન છે, જે પણ વિધાર્થીઓ ધોરણ 1 થી 12 સુધીમાં અભ્યાસ કરે છે તેમના માટે અમે સ્વાધ્યાય સોલ્યુશનની PDF ઉપલબ્ધ કરાવીએ છીએ એ પણ બિલકુલ ફ્રી માં, આ સાથે જ વિધાર્થીઓ માટે IMP પેપર, Blueprint વગેરે પણ અમારી એપ ઉપર જોવા મળશે.

જો તમે પણ એક વિધાર્થી હોવ તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ આ એપ્લિકેશન છે જેમાં તમને તમારા અભ્યાસને લગતું દરેક મટીરિયલ ઉપલબ્ધ કરવામાં આવશે, તો ખાસ વિદ્યાર્થીમિત્રો આ એપ સાથે તમે જરૂરથી જોડાયા રહો.

શા માટે ફ્રી સ્વાધ્યાય આપીએ છીએ?

આજે પણ ઘણા એવા વિધાર્થીઓ છે જે હોશિયાર તો છે અને તેમને ભણવામાં રસ પણ હોય છે પરંતુ તેમની અમુક મજબૂરીના કારણે અથવા તો તેમના માતા – પિતાની પરિસ્થિતિ સારી ના હોય એટલા માટે તેઓ સ્વાધ્યાય માટેની વેચાતી મળતી ચોપડીઓ લાવી શકતા નથી, આવા વિધાર્થીઓને અમે મદદ કરવા માંગીએ છીએ અને તે આગળ વધે અને તેઓ પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે અમે સ્વાધ્યાય ની સાથે સાથે પરીક્ષા માટેની Blueprint તેમજ IMP Questions, અને IMP પેપર સોલ્યુશન પણ વિધાર્થીઓને બિલકુલ ફ્રી માં આપીએ છીએ, તો તમે પણ તમારા અભ્યાસને આગળ વધારવા માટે આજે જ Sahil Smart Education Aplication સાથે જોડાઓ, અને તમે પણ અભ્યાસ કરીને ખુબજ આગળ વધો.

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો