લેપટોપ સહાય યોજના હેઠળ તમને મળશે 1,50,000 ની સહાય
લેપટોપ સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતો માટેની યોજનાઓ મહિલાઓ માટેની યોજનાઓ વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આ લેખ દ્વારા આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં … Read more