ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના હેઠળ ₹900 ની સહાય મળશે
ગણવેશ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવવામાં આવેલી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે એમાંની એક યોજના છે જેનું નામ છે. ગણવેશ સહાય યોજના આજના આર્ટીકલ દ્વારા અમે … Read more