ગુજરાત હવામાન 2025: આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવુ રહેશે? હવામાન વિભાગે કરી માવઠા અને પવનની આગાહી
ગુજરાત હવામાન 2025 : ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલના સમયમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવાર દિવસ દરમિયાન રાજ્યમાં ઘણા શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સાથે લઘુ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહે છે. જેથી રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અલગ અલગ શહેરોના … Read more