“કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !

"કભી ખુશી કભી ગમ" ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !

વિકાસ સેઠી : કયુંકી સાસ ભી કભી બહુ થી, સસુરાલ સિમર કા, અને કહી તો હોગા, જેવા ટીવી શો માટે જાણીતા અભિનેતા વિકાસ સેઠી નું શનિવારે રાત્રે નાસિક માં કાર્ડિયાક અરેસ્ટ ના કારણે ઊંઘ માં જ નિધન થયું છે. અભિનેતા વિકાસ સેઠી ફક્ત 48 વર્ષના  જ હતા.   અભિનેતાની ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર, તેઓ … Read more

વરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી

વરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી

બોર્ડર 2 : સની દેઓલ ની બોર્ડર 2 માં વરુણ ધવન બાદ હવે આ એક્ટર કરવાના છે એન્ટ્રી, સની દેઓલે સોશ્યલ મિડિયા ના માધ્યમ થી આપી માહિતી, ચાહકોને આપી ખૂશખબર આપી. બધા લોકો ની મનપસંદ મૂવી બોર્ડર 2 માં સિંગર અને એક્ટર દિલજીત દોસાઝ જોવા મળશે. સની દેઓલ એ સોશિયલ મીડિયા પર પોતાનો વિડિયો શેર … Read more

સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 2024 આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક

સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક

તરણેતરનો મેળો 2024 : છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદ ના કારણે કેટલાય જન્માષ્ટમી ના મેળાઓ રદ કરવા માં આવ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો મેળો પણ રદ કરવામા આવ્યો હતો, પરંતુ હવે આ મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાવા નો છે. તરણેતરનો મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી … Read more

હવામાન વિભાગની મોટી આગાહી : દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનું એલર્ટ, ભયંકર વરસાદની આગાહી !

હવામાન વિભાગની મોટી આગાહી : દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનું એલર્ટ, ભયંકર વરસાદની આગાહી !

હવામાન વિભાગની મોટી આગાહી : દક્ષિણ ગુજરાત માં સતત બે થી ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ ના છુટ્ટા છવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડશે. અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે આ જિલ્લાઓ ને ઓરેન્જ એલર્ટ … Read more

આજનો સોનાનો ભાવ : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો ?

આજનો સોનાનો ભાવ : સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી માં પણ, લેટેસ્ટ ભાવ જાણી ને ખુશ થઈ જશો

આજનો સોનાનો ભાવ : મંગળવારે રેકોર્ડ સ્તરે પહોંચેલા સોના ના ભાવ માં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચાંદી ના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાની પ્રક્રિયા ચાલુ જ છે. મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 74,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આ … Read more

અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લાઓ માં સૌથી વધુ ખતરો !

અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લાઓ માં સૌથી વધુ ખતરો !

અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં બે દિવસના વિરામ બાદ વરસાદે ફરી નવો રાઉન્ડ શરૂ કર્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના ઘણા ખરા જિલ્લાઓ માં ભારે વરસાદ પડ્યો છે. એવામાં આપણા હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ એ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.   અંબાલાલ પટેલની આગાહી 2024 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ … Read more

રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

આજની આગાહી 2024 : હાલમાં દક્ષિણ ઓડિશા માં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે રાજ્યમાં 5 દિવસ અસર જોવા મળશે, રાજ્યના  કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટ્ટા છવાયા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 14 જેટલા જિલ્લામાં આજે ભારે વરસાદની … Read more

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ

2024 Royal Enfield Classic 350  : રોયલ એનફિલ્ડ એ તેની સૌથી વઘુ વેચાતી બાઈક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ને ભારતમાં લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત 1,95,500 રૂપિયા થી છે. કંપનીએ ક્લાસિક 350 ની બુકિંગ શરૂ કરી દીધી છે અને તેની ટેસ્ટ ડ્રાઇવ પણ 1 સપ્ટેમ્બર થી શરૂ કરી દેવામાં આવી છે. ક્લાસિક 350 પાંચ … Read more

આવતીકાલનું હવામાન 2024 : હવામાન વિભાગે કરી આગાહી, કાલથી ફરી મેઘરાજાનું જોર વધશે !

આવતીકાલનું હવામાન 2024 : હવામાન વિભાગે કરી આગાહી, કાલથી ફરી મેઘરાજાનું જોર વધશે !

આવતીકાલનું હવામાન 2024 : રાજયની અંદર છેલ્લા એક સપ્તાહ થી મેઘરાજા મહેરબાન થયા છે. તમામ જિલ્લાઓ ની અંદર વરસાદ વરસ્યો છે. તેવામાં ફરીથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાના નજીક ફરી એક ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે. જે આગામી 6 કલાક ની અંદર ડીપ ડિપ્રેશન ચક્રવાત માં રૂપાંતરિત થશે. હવામાન … Read more

સાયકલોન અસના : ગુજરાત પર અસનાનો ખતરો,  80 વર્ષ બાદ આવી રહ્યું છે આવું વાવાઝોડું !

સાયકલોન અસના : ગુજરાત પર અસનાનો ખતરો,  80 વર્ષ બાદ આવી રહ્યું છે આવું વાવાઝોડું !

સાયકલોન અસના : ગુજરાત માંડ માંડ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે તેવામાં હવે ચક્રવાત અસના નો ખતરો મંડાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યના સૌરાષ્ટ કચ્છ પ્રદેશ પર અરબી સમૂદ્ર માં ચક્રવાત સર્જાશે, અને આ ચક્રવાત ઓમા દરિયા કાંઠે આગળ વધે તેવી સંભાવનાં છે. કચ્છ જિલ્લામાં અને સૌરાષ્ટ જિલ્લા માં અતિભારે વરસાદ ની શક્યતા … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો