અંબાલાલ પટેલની આગાહી : આ તો હજુ ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદ નું પિકચર !
અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ કેવો વળાંક લેશે ? અંબાલાલ પટેલ કરી આગાહી ! કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી કરવા આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ અને કચ્છમાં 80 કિલો મીટર ની ઝડપે પવન ફૂંકાશે, તેમજ રાજ્યભરમાં 15 થી 35 કિલો મીટર ની ઝડપે પવન ફુંકાવાની ની આગાહી, અંબાલાલ … Read more