Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી
ભારતીય નૌકાદળ (Indian Navy Recruitment) દ્વારા 2024 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે બેરોજગાર યુવાનો માટે એક વિશિષ્ટ તક છે. આ ભરતીના અંતર્ગત કોઈ પણ અરજી ફી વગર વિવિધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીના માધ્યમથી ઉમેદવારોને મહત્તમ ₹56,100 માસિક પગાર મળશે. ભરતીની તમામ વિગતો જાણીને યોગ્ય ઉમેદવારો નક્કી સમયમર્યાદામાં … Read more