પુષ્પા 2 નું ભવ્ય ટ્રેલર લોંચ, લાખો ફેન્સની હાજરીમાં! જાણો લોકો નું કેવું રહ્યું રીએકશન
નમસ્કાર મિત્રો, ગઈકાલે એટલે કે (17 નવેમ્બર) ના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ નું ટ્રેલર બિહારના પટનામાં ભવ્ય પ્રચાર કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેલર સાંજે 06:03 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્પા 2 ની સમગ્ર ટીમ હાજર હતી. આ પ્રસંગે હજારો ફેન્સની … Read more