ફાર્મર કાર્ડ ફરજિયાત: 25 નવેમ્બર સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતને 2000નો હપ્તો નહીં મળે
વડોદરા: હવે ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ બનાવવું ફરજિયાત કરાયું છે. આ નવી પધ્ધતિની શરૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, ખેડૂતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, જેમ કે 2000 રૂપિયાનું પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો, પીએમ ફસલ બીમા યોજના અને કિસાન સન્માન વગેરેનો લાભ મળી રહે. 25 નવેમ્બર સુધીમાં, દરેક ખેડૂતને આ કાર્ડ માટે રજિસ્ટ્રેશન … Read more