ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત દરેક લોકોને દર મહિને 1000 રૂપિયા મળશે!
ભારત સરકાર દ્વારા દેશના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને મજૂર વર્ગના લોકોના જીવનધોરણમાં સુધારો કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ કાર્ડ ધારકોને ન માત્ર દર મહિને નાણાંકીય સહાય મળે છે, પરંતુ પેન્શન અને વીમો જેવા લાભ પણ … Read more