Categories: Sarkari Job

બેંક ઓફ બરોડા માં આવી બમ્પર ભરતી, 1200 થી વધુ જગ્યા પર ભરતી, અરજી કરવા માટે અહીં ક્લિક કરો

બેંક ઓફ બરોડા (BOB) એ 2025 માટે વિવિધ પદો પર મોટી ભરતીની જાહેરાત કરી છે, જે બેરોજગાર અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સોનેરી તક છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1267 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં વિવિધ પદો શામેલ છે.

આજ ના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આ ભરતીમાં ઑનલાઇન ફોર્મ ભરી શકો છો ? શૈક્ષણિક લાયકાત શું જોઈએ?, વયમર્યાદા કેટલી જોઈએ વગેરે તમારા બધા પ્રશ્નોના જવાબ આ આર્ટિકલમાં આપીશું. જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.

મહત્વપૂર્ણ તારીખો:

  • જાહેરાતની તારીખ: 28 ડિસેમ્બર 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 27 જાન્યુઆરી 2025, પહેલા 17 જાન્યુઆરી હતી હવે વધારીને 27 જાન્યુઆરી 2025 કરી દીધી છે.

ખાલી જગ્યાના નામ:

આ ભરતીમાં નીચે મુજબના પદો માટે જગ્યાઓ ખાલી છે:

  • એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર
  • મેનેજર – સેલ્સ
  • મેનેજર – ક્રેડિટ
  • વિશ્લેષક
  • વડા – SME સેલ
  • અધિકારી – સુરક્ષા વિશ્લેષક
  • ટેકનિકલ ઓફિસર (સિવિલ એન્જિનિયર)
  • ટેકનિકલ મેનેજર (આર્કિટેક્ટ)
  • ક્લાઉડ એન્જિનિયર
  • ETL ડેવલપર્સ
  • અન્ય પદો

વય મર્યાદા:

ઉમેદવારોની વય મર્યાદા પદ અનુસાર 24 વર્ષથી 45 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા અંગે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતને એકવાર અવશ્ય વાંચો.

પગાર ધોરણ:

પદ અનુસાર પસંદ થયેલ ઉમેદવારોને રૂ. 48,480/- થી રૂ. 85,920/- સુધીનો માસિક પગાર મળશે. પગાર ધોરણ અંગે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો.

આ પણ વાંચોઆ 7 આઈડિયા થી તમે પણ ઘરે બેઠા બેઠા amazon અને Flipkart થી પૈસા કમાવી શકો છો ! અહી જાણો 7 આઈડિયા

પસંદગી પ્રક્રિયા:

બેંક ઓફ બરોડાની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈપણ ટેસ્ટ શામેલ હોઈ શકે છે. જે ઉમેદવારો ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે તેમને ગ્રુપ ડિસ્કશન અથવા ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરો.

શૈક્ષણિક લાયકાત:

પદ અનુસાર શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે. કેટલીક જગ્યાઓ માટે સ્નાતકની ડિગ્રી, PG ડિગ્રી, PG ડિપ્લોમા, MBA, PGDM, BE, B.Tech, MCA, MSc, B.Arch, માસ્ટર ડિગ્રી અથવા PhD જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત ને એકવાર અવશ્ય વાંચો.

અરજી ફી:

  • જનરલ, EWS અને OBC કેટેગરી: રૂ. 600/-
  • SC, ST, PWD અને મહિલા ઉમેદવારો: રૂ. 100/-

અરજી ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે.

અરજી પ્રક્રિયા

  1. બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.bankofbaroda.in/
  2. ‘કરિયર’ વિભાગમાં જઈને સંબંધિત ભરતીની જાહેરાત વાંચો.
  3. ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  4. અરજી ફી ઓનલાઈન પદ્ધતિથી ભરો.
  5. અરજી સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ રાખો.

નોટ: અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો અને તમારી લાયકાત ચકાસો. વધુ માહિતી માટે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

આ ભરતી અભિયાન બેરોજગાર અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સમયસર અરજી કરી આ તકનો લાભ લે.

નિષ્કર્ષ

જૉ તમે ઉપર ની બધી લાયકાત ધરાવો છો અને એક સારી નોકરી મેળવવા માંગતા હોવ તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. આ આર્ટિકલમાં અમે તમને બેંક ઓફ બરોડા ભરતી વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ અમારા આ લેખમાં કંઈ પ્રશ્ન હોય તો તમે અમારા whatsapp group ને જોઈન કરી ને એમને મેસેજ કરી શકો છો.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

12 hours ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

18 hours ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

2 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

5 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago