Categories: Trending

બે દિવસ પહેલા પિતાને હાર્ટ એટેક આવ્યો અને હવે હું ટીમ બહાર – ક્રિકેટ ખેલાડીનુ દર્દ છલકાયું

Shafali Verma : સ્મૃતિ મંધાના ના કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમે ઘરઆંગણે રમાયેલી ODI સીરીઝમાં આઇલેન્ડ મહિલા ટીમ ને ક્લીન સ્વીપ કરી હતી. ત્યારે ભારતીય મહિલા ટીમ માંથી બહાર રહેલી વિસ્ફોટક ઓપનિંગ બેટર શેફાલી વર્માએ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શેફાલી વર્માએ જણાવ્યું હતું કે, જ્યારે તેને ટીમ માંથી બહાર કરવામાં આવી હતી ત્યારે તે આ વાત ને તેના પિતાને ના કહી શકી. શેફાલી ને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ ઇન્ડિયન વોમન ટીમમાં સ્થાન ન મળ્યું હતું ત્યાર થી તે ટીમ બહાર છે.

શું કહ્યું શેફાલી વર્માએ?

આ અંગે ઘરેલુ ક્રિકેટમાં મહિલા વનડે ચેલેન્જર ટ્રોફીની ફાઇનલમાં રમનાર  શેફાલી વર્માએ વાત કરતા જણાવ્યું હતું કે “આમાંથી બહાર નીકળવું મારા માટે સહેલું નથી, કારણ કે મને જ્યારે ટીમ માંથી બહાર કરવામાં આવી હતી તેના બે દિવસ પહેલા મારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓ હોસ્પિટલમાં હતા. જ્યાં સુધી મારા પપ્પા બિલકુલ સ્વસ્થ ના થાય ત્યાં સુધી મેં આ વાત તેમને નહોતી કરી. મેં આ વાત એક અઠવાડિયા પછી મારા પપ્પા ને કરી હતી.

આ પણ વાંચો : RRB Group D ભરતી 2025: રેલવે વિભાગમાં ગ્રુપ ડી માં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

શેફાલીના પિતાએ કેવી રીતે મદદ કરી ?

હરિયાણાથી આવતી 20 વર્ષીય શેફાલી વર્માએ એક વિસ્ફોટક ઓપનિંગ બેટર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. પરંતુ 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી તે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડિયન વૉમન ટીમ માટે મુખ્ય બેટર રહી છે. પરંતું તેની શાંત બેટિંગ ના કારણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરિમયાન તેને ટીમ બહાર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ શેફાલી એ come Back કરવાનો ઇરાદો બનાવ્યો છે.

ત્યારબાદ શેફાલી વર્માએ એ બેટિંગ વિશે આગળ કહ્યું કે, ” ક્યારેક ક્યારેક આપણે આપણી તાકાત ભૂલી જઈએ છીએ પરંતુ પિતા બધું યાદ રાખે છે. તેમને મનેં બાળપણ ના વર્કઆઉટ અને અભ્યાસ યાદ અપાવી અને મને ફરી એવું કરવા મદદ કરી. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે અમારી પાસે નોકિંગ ડ્રિલ્સ્ એટલે કે ઓન ડ્રાઇવ, સ્ટ્રેટ ડ્રાઇવ હતી અને મેં એજ કામ કર્યું. અને આ મારી તાકાત છે અને ક્યારેક ક્યારેક આપણે તેના પર કામ કરવાની જરૂર પડે છે. જેથી તમને યાદ રહે કે તમે કેટલા સારા છો! “.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારાં whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

હવે ઘરે બેઠા બનાવી શકો છો જોબ કાર્ડ, જાણો કેવી રીતે બનાવવું? અને ક્યાં ક્યાં જોઇએ ડોક્યુમેન્ટ?

How To Make Money Online, ઘરે બેઠા પૈસા કમાવાની સાચી અને સરળ રીત અહીં જાણો!

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

13 hours ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

19 hours ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

2 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

5 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago